શોધખોળ કરો

વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાનમાં Google પર સૌથી વધુ સર્ચ થયો આ શબ્દ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પને ધ્વસ્ત કરવાવાળી ભારતીય વાયુસેનાની શોર્ય ગાથા -Air Strikeથી ભારતીયો તો ખુશ છે, પણ સાથે સાથે પાકિસ્તાનના લોકો પણ આમાં ખુબ રૂચિ બતાવી રહ્યાં છે. ભારતીય વાયુસેનાએ મિરાજ-2000 વિમાનોથી આતંકી વિરુદ્ધની કાર્યવાહી કરી અને 350થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાનમાં Google પર સૌથી વધુ સર્ચ થયો આ શબ્દ પરિસ્થિતિ એ હતી કે, આ ઘટના બાદ પાકિસ્તાનના લોકો Google પર અચનાક Indian Air Forceને સર્ચ કરવા લાગ્યા હતા. [gallery ids="378216"] Google Trends અનુસાર, iaf strike, iaf surgical strike અને Indian attack જેવા શબ્દો એટલા બધા સર્ચ કરવામાં આવ્યા કે તે ટ્રેન્ડ Breakout થઇ ગયા હતા. વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાનમાં Google પર સૌથી વધુ સર્ચ થયો આ શબ્દ ગૂગલ ટ્રેન્ડ અનુસાર, 'Indian Air Force' and 'Pakistan Air Force' નું સર્ચ રિઝલ્ટને એક ગ્રાફ દ્વારા જ્યારે એનાલિસીસ કરવામાં આવ્યા તો graph of Indian Air Force નો ગ્રાફ 'Pakistan Air Force' ના ગ્રાફથી ઉપર હતો. એટલે કે પાકિસ્તાનીઓએ Indian Air Forceને સૌથી વધુ સર્ચ કર્યુ હતું. વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાનમાં Google પર સૌથી વધુ સર્ચ થયો આ શબ્દ આ ઉપરાંત Indian Air force, Pakistan Air Force, Balakot, surgical strike અને LoCને પાકિસ્તાનીઓએ ખુબ સર્ચ કર્યા. ભારતમાં સૌથી વધુ પૉપ્યૂલર ટર્મ 'surgical strike' રહ્યું જ્યારે પાકિસ્તાનમાં 'Balakot'. વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાનમાં Google પર સૌથી વધુ સર્ચ થયો આ શબ્દ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
Embed widget