શોધખોળ કરો
Advertisement
9/11 મામલે સાઉદી અરબ પર ટ્રાયલ ચલાવવાના પક્ષમાં નથી ઓબામા, વાપર્યો વીટો
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ પોતાના વીટોનો ઉપયોગ કર્યો છે જેમા 9/11 હૂમલાના પીડિતોના પરિજનોને સાઉદી અરબ વિરુદ્ધ ટ્રાયલ ચલાવવાની પરવાંગી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ આ આશંકાને કારણે વીટોનો ઉપયોગ કર્યો છે કેમ કે આ પગલાને લીધે અમેરિકાના રાષ્ટ્રીય હિતો પર ગંભીર પ્રભાવ પડી શકે છે. ઓબામાએ કહ્યું હતું કે આતંકવાદના સ્પોન્સર વિરુદ્ધ ન્યાય (જેએએસટી) અધિનિયમને રિપબ્લિકન પાર્ટીના નિયંત્રણ વાળી કૉંગ્રેસના બંને ચેંબરોમાં પસાર કરી દેવામાં આવ્યું હતું. વિધેયકના પસાર થવાથી સંપ્રભુતા સંબંધી જૂના આંતરરાષ્ટ્રીય સિંદ્ધાંત ખતરામાં પડી જાત અને આનાથી અમેરિકી હિતો વિદેશોમાં દેશના નાગરિકો પર ખરાબ અસર પડેત તેમ હતું.
ઓબામાએ કહ્યું કે, આ વિધેયક અમેરિકી 'ફૉરન સોવરન ઇમ્યુનિટીજ એક્ટ' ની જોગવાઇ અને જૂના માપદંડો અનુરૂપ નથી અને આનાથી દેશમાં તમામ વિદેશી સરકારોને મળેલી ન્યાયિક પ્રક્રિયા વ્યક્તિગત ફક્ત આરોપોના આધારે છિનવી લેવામાં આવે છે કોઇ વિદેશી સરકારના દેશ બહાર કરવામાં આવેલા કાર્યનો એ સમૂહ કે વ્યક્તિ સાથે કોઇ સંબંધ કે ભૂમિકા નથી. જેણે અમેરિકાની અંદર આતંવાદી હૂમલો કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion