શોધખોળ કરો

Bangladesh Coronavirus Lockdown : કોરોનાએ હાહાકાર મચાવતા ભારતના આ પાડોશી દેશમાં લગાવી દેવામાં આવ્યું 7 દિવસનું લોકડાઉન

Lockdown News: ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, બાંગ્લાદેશ સરકારે કોરનાના કેસ અને મૃત્યુઆંક વધતાં 5 એપ્રિલથી એક સપ્તાહનું લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે.

ઢાકાઃભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) કહેર મચાવી રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશે પણ આવતા સપ્તાહથી એક અઠવાડિયાનું લોકડાઉન લાદવાનો (Bangladesh Lockdown) ફેંસલો લીધો છે. બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં 6.17 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં ગયા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, બાંગ્લાદેશ સરકારે કોરનાના કેસ અને મૃત્યુઆંક વધતાં 5 એપ્રિલથી એક સપ્તાહનું લોકડાઉન લાદવાનો (Bangladesh Coronavirus Lockdown) નિર્ણય કર્યો છે. માત્ર ઈમરજન્સી સેવાનો છૂટ (Emergency Service) આપવામાં આવી છે. બાંગ્લાદેશમાં કોરોનાના સતત કેસ વધી  રહ્યા છે, જેને લઈ આ ફેંસલો લેવામાં આવ્યો છે.

બાંગ્લાદેશમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે  લોકડાઉન નાંખીને તેના પ્રસારને રોકવાનો ફંસલો સરકારે લીધો છે. શેખ હસીના સરકારે બીજી વખત દેશમાં સંપૂર્ણ લોકડાઉન (Complete Lockdown) લાદવાનો નિર્ણય કર્યો છે. તેના સકારાત્મક પરિણામ મળવાની સરકારને આશા છે.

તાજેતરમાં બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ સંસદમાં એક નિવેદ આપીને લોકોને વધારે સાવધાની રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, આપણે સ્થિતિને નિયંત્રણમાં લાવવી પડશે, વાયરસ પર કાબુની કોશિશ કરી રહ્યા છીએ. કોરોના પર કાબુ માટે લોકોની વધારે જરૂર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં જ બાંગ્લાદેશની બે દિવસની મુલાકાતે (PM Modi Bangladesh Visit 2021) ગયા હતા. જેમાં બંને દેશો વચ્ચે અનેક કરાર થયા હતા.

Coronavirus Immunity Tips :  કોરોનાની બીજી લહેર, આ ફૂડસ ઈમ્યુનિટીને પાડે છે નબળી, રહો તેનાથી દૂર

Canada Lockdown: વિશ્વના આ જાણીતા દેશે એક મહિનાનું લાદી લીધું લોકડાઉન, ગુજરાતીઓની છે મોટી સંખ્યા

Gandhinagar Municipal Election 2021: કોરોના સંક્રમણ વચ્ચે યોજાઈ  રહેલી ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી રૂપાલાએ શું આપી સૂચના?

Gujarat Coronavirus: કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓમાં પણ ફફડાટ, સૌરાષ્ટ્રના કયા શહેરમાં બપોર પછી દુકાનો રહેશે બંધ?

Corona Update:  દેશમાં કોરોનાનું તાંડવ, 24 કલાકમાં 714 લોકોને ભરખી ગયો, 89 હજારથી વધુ નોંધાયા કેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget