શોધખોળ કરો

Bangladesh Fire: બાંગ્લાદેશના કન્ટેનર ડેપોમાં ભીષણ આગ, અત્યાર સુધી 16ના મોત

આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Bangladesh Fire in Container Depot: બાંગ્લાદેશમાં એક કન્ટેનર ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશમાં એક ખાનગી કન્ટેનર ડેપોમાં વિસ્ફોટને કારણે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. આગમાં 450 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની આ ઘટના શનિવારે રાત્રે ચટગાંવના સીતાકુંડાના કદમરાસુલ વિસ્તારમાં બની હતી. અહીં સ્થિત BM કન્ટેનર ડેપોમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 16 લોકો બળીને ખાખ થઈ ગયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં ભીષણ આગ

ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ કન્ટેનર ડેપોમાં આગ લાગ્યા બાદ અનેક વિસ્ફોટ થયા હતા, જેમાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો સહિત સેંકડો લોકો દાઝી ગયા હતા. ઢાકા ટ્રિબ્યુને રેડ ક્રેસન્ટ યુથ ચટગાંવના આરોગ્ય અને સેવાઓ વિભાગના વડા ઇસ્તાકુલ ઇસ્લામને ટાંકીને જણાવ્યું હતું કે આ ઘટનામાં 450 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઓછામાં ઓછા 350 CMCHમાં છે.

મૃત્યુઆંક વધવાની શક્યતા

બાંગ્લાદેશ ફાયર સર્વિસના સૂત્રોના જણાવ્યા અનુસાર કન્ટેનર ડેપોમાં આગની ઘટના દરમિયાન તેમના ત્રણ કર્મચારીઓના પણ મોત થયા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. મૃત્યુઆંક વધી શકે છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

નરેશ પટેલે હાર્દિક પટેલના ‘અસામાજિક તત્વો’ વાળા નિવેદનને વખોડ્યું, જાણો શું કહ્યું

Electric Tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, દેશમાં જલ્દી જ લોન્ચ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક

શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તો સાથે છેતરપીંડીની ફરિયાદ, જાણો કોણ કરે છે માતાના મંદિરમાં માઇભક્તો સાથે છેતરપિંડી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget