શોધખોળ કરો
Advertisement
ઇંગ્લેન્ડને જીતની શુભેચ્છા આપવા આ મોડલે પોસ્ટ કરી ન્યૂડ તસવીર, યૂઝર્સે કહ્યું- બ્રિટનની પૂનમ પાંડે
સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહેનારી મોડલ અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ વચ્ચે શરે કરતી રહેતી હોય છે.
નવી દિલ્હીઃ ક્રિકેટ ઈતિહાસના અત્યાર સુધીના સૌથી રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડકપ જીતનાર ઇંગ્લેન્ડની ટીમને એક શાનદાર ગિફ્ટ મળી છે. આ ગિફ્ટ તેના ફેન્સ તરફથી મળી છે. બ્રિટેનની એક મોડલે ટ્વિટર પર પોતાની ન્યૂડ તસવીર પોસ્ટ કરી ટીમને અભિનંદન પાઠવ્યા છે. બેથની લિલી એપ્રિલ (Bethany Lily April)ની ફેમસ વેબકેમ મોડલ છે. તેણે ઇન્ટરનેટ પર ન્યૂઝ પિક્ચર્સ અને વીડિયો પોસ્ટ કરવા માટે ઓળખાય છે.
સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહેનારી મોડલ અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ વચ્ચે શરે કરતી રહેતી હોય છે. એવામાં ઈંગ્લેન્ડનાં જીતવા પર જ્યારે તસવીરો શેર કરી ત્યારે સોશિયલ મીડિયામાં લોકોએ કોમેન્ટ કરી કે બ્રિટેનની પુનમ પાન્ડે આવી. આ રીતે ફોટો શેર કરીને હાલ આ મોડલની ચર્ચા ચોતરફ થઈ રહી છે.
વર્ષ 2011માં પૂનમ પાંડેએ જાહેરાત કરી હતી કે જો ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ જીતે છે તો તે ગિફ્ટમાં પોતાની ન્યૂડ તસવીર મોકલશે. આ કારણે પૂનમ ખૂબ ચર્ચામાં આવી હતી. પૂનમ ભારતની જાણીતી વેબકેમ મોડલ છે. તે મોટેભાગે સોશિયલ મીડિયા પર પોતાની ન્યૂડ અને હોટ તસવીર શેર કરતી રહે છે. આમ તો પૂનમ પાંડે ભારતની જીત માટે ન્યૂડ તસવીર પોસ્ટ કરી શકી ન હતી. ત્યારે તેની ટીકા પણ થઈ હતી. લોકોએ તેને સસ્તી લોકપ્રિયતા મેળવાવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. પૂનમ પાંડેના ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement