શોધખોળ કરો

Ghana Explosion: ઘાનામાં વિસ્ફોટ, 17 લોકોના મોત, 59 લોકો ઘાયલ

વિસ્ફોટનો અવાજ સાંભળનારા લોકોએ મીડિયાને બતાવ્યુ કે વિસ્ફોટના કારણે કેટલીય ઇમરાતો ધરાશાયી થઇ ગઇ છે,

Ghana Explosion: ઘાનામાં એક ભીષણ વિસ્ફોટમાં 17 લોકોના મોત થઇ ગયા છે. જ્યારે 59 લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યાં છે. પોલીસ અને એક પ્રત્યક્ષદર્શી અનુસાર, ઘાનામાં ગુરુવારે એક મોટરસાકલ અને વિસ્ફોટક લઇ જઇ રહેલી એક ટ્રકના ટકરાયા બાદ ભીષણ ધડકોક થયો હતો. આ ભીષણ દૂર્ઘટનામાં 17 લોકોના મોત થયાનો આંકડો હજુ વધી શકે છે. બતાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટના કારણે પશ્ચિમી ઘાના (Western Ghana)ના એક નાના શહેર એપિયેટ (Apiate) ને પુરેપુરી રીતે નુકસાન કરી દીધુ છે, અને વિસ્ફોટનો અવાજ સાંભળનારા લોકોએ મીડિયાને બતાવ્યુ કે વિસ્ફોટના કારણે કેટલીય ઇમરાતો ધરાશાયી થઇ ગઇ છે, જેમાં કેટલાય લોકો અને જાનવર કાટમાળ નીચે દબાઇ ગયા છે. 

ઘાનામાં વિસ્ફોટમાં 17 લોકોના મોત 
પોલીસે કહ્યું કે મોટાભાગના પીડિતોને બચાવી લેવામાં આવ્યા છે, અને તેમને હૉસ્પીટલમાં સારવાર માટે ભરતી કરાવાયા છે. પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ઇમરજન્સી સેવાના કર્મચારીઓને એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. લોકોને શાંતિ  રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. પોલીસે સ્થિતિને સંભાળવા માટે ઘાના નેશનલ ફાયરબ્રિગેડ સેવા, એનએડીએમઓ (NADMO) અને એમ્બ્યૂલન્સ સેવા (Ambulance Service) સહિત સ્વાસ્થ્ય કર્મચારીઓને નિર્દેસ આપ્યો છે. લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે તે પોતાની સુરક્ષા માટે આપપાસના શહેરોમાં ચાલ્યા જાય. એપિયેટમાં લગભગ 10 હજારની વસ્તી છે, અહીં મોટાભાગના લોકો ખેડૂત છે. લોકોને કાટમાળમાંથી કાઢીને હૉસ્પીટલમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે. 

આ પણ વાંચો.......

COVID19 Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જરૂરી છે? સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ

જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ

ટોપ સ્ટોરી

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Embed widget