શોધખોળ કરો

શાકાહારી ભોજને બદલી નાંખી આ મહિલા પત્રકારની બેડરૂમ લાઇફ, તમે પણ જાણો કઇ રીતે.....

જ્યૉર્જેટ કલીએ બતાવ્યુ કે, એક દિવસ તેને મીટ ખાધુ અને પોતાના પ્રેમી સાથે બેડ પર ગઇ, પરંતુ જતાં જ તેને ઊંઘ આવી ગઇ.

લંડનઃ શાકાહારથી શું સેક્સ લાઇફ (Sex Life) સારી થયા છે? બ્રિટિશ પત્રકાર જ્યૉર્જેટ કલી (Georgette Culley)એ આ સવાલનો જવાબ આપ્યો છે. કલીએ પોતાના અનુભવ શેર કરતા બતાવ્યુ કે જ્યારથી તેને વીગન (Vegan) ડાઇટ શરૂ કરી છે, તેની સેક્સ લાઇફ પહેલાથી સારી થઇ ગઇ છે.
 
જ્યૉર્જેટ કલીએ બતાવ્યુ કે, એક દિવસ તેને મીટ ખાધુ અને પોતાના પ્રેમી સાથે બેડ પર ગઇ, પરંતુ જતાં જ તેને ઊંઘ આવી ગઇ. કલીની સાથે આવુ અનેકવાર થયુ. આ પછી તેને માંસાહાર છોડી દીધુ અને શાકાહારી બની ગઇ, અને ત્યારથી તેની સેક્સ લાઇફ એકદમ સારી થઇ ગઇ. 

View this post on Instagram
 
A post shared by Georgette Culley (@georgiesgspot)

પાર્ટનરે પણ અપનાવી Vegan Diet
બ્રિટિશ પત્રકારે (British Journalist) કહ્યું- છેલ્લા છ મહિનાઓથી હું શાકાહારી છું, શાકાહારથી મારી કમરની જાડાઇ પણ ઓછી થઇ ગઇ. મારી ઉર્જાનુ સ્તર અને તેની સાથે જ મારી સેક્સની ઇચ્છા પણ વધી ગઇ છે. હવે મોડે સુધી બેડ પર એકબીજાને પ્રેમ કરીએ છીએ. મારા પાર્ટનરે પણ વીગન  (Vegan Diet) અપનાવ્યુ છે. મને ખબર પડી કે તે હવે મને પહેલા કરતા વધુ પ્રેમ કરવા લાગ્યા છે.

આ પણ વાંચો........ 

Coronavirus Cases Today: કોરોના બેકાબૂ બન્યો, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 47 હજારથી વધુ કેસ નોંધાયા, 5488 લોકો ઓમિક્રોનથી સંક્રમિત

Electric Vs Petrol Scooter: કયું સ્કૂટર સારું છે ઇલેક્ટ્રિક કે પેટ્રોલ ? જાણો બંનેના ફાયદા અને ગેરફાયદા

એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી

Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો

KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સૂવર્ણ તક, 15 જાન્યુઆરી સુધી કરી શકાશે અરજી, જાણો વિગતે

Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Embed widget