શોધખોળ કરો

ચીને કર્યો ભારતની મુશ્કેલીમાં વધારો, તિબેટમાં બ્રહ્મપુત્રનું પાણી રોક્યું

બીજિંગ: ચીને તેની સૌથી મોંઘી પનવિજળી પરિયોજનાના નિર્માણ હેઠળ તિબેટમાં બ્રહ્નપુત્રની સહાયક નદીનો પ્રવાહ રોકી દીધો છે, જેના કારણે ભારતમાં ચિંતા ઉત્પન્ન થઈ શકે છે. કારણ કે નદીના નીચેના ભાગમાં પાણીનો પ્રવાહ પ્રભાવિત થવાની શંકા છે. ચીનની સરકારી સમાચાર એંજન્સી શિન્હુઆને પરિયોજનાના પ્રશાસન પ્રમુખ ઝાંગ યુન્બોની ખબરથી કહ્યું કે તિબેટની શિગાજેમાં યારલુંગ ઝાગ્બો (બ્રહ્નપુત્રનું તિબેટ નામ)ની સહાયક નદી શિયાબુકૂ પર બની રહેલી લાલ્હો પરિયોજનામાં 4.95 અરબ યુઆન( 74 કરોડ ડૉલર) નું રોકાણ કરવામાં આવ્યું છે. શિગાજેને શિગાત્ઝો ના નામે પણ ઓળખવામાં આવે છે. તે સિક્કિમથી જોડાયેલી છે. બ્રહ્નપુત્ર શિગાઝેથી થઈ અરૂણાચલમાં જાય છે.જાણકારી મુજબ સૌથી મોંઘી પરિયોજનાનું નિર્માણ કાર્ય જૂન 2014માં શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ 2019 સુધીમાં પૂર્ણ થશે. જાણકારી મુજબ કહેવામાં આવ્યું છે કે હાલ એ નક્કી નથી કે નદીનો પ્રવાહ રોકવાથી નીચેના ભાગમાં આવતા દેશો ભારત અને બાંગ્લાદેશમાં પાણીના પ્રવાહને લઈને કોઈ અસર પડી હોય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ

હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...

રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે

Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો

ABP Premium

વિડિઓઝ

Kutch News: ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તા પર મહિલા કોંસ્ટેબલના અપમાનનો આરોપHu to Bolish | હું તો બોલીશ |  બેન પકડાવશે બુટલેગરોને?Hun to Bolish | હું તો બોલીશ | રોડ ગોતી લોGujarat Police | ગુજરાત પોલીસમાં હવે ASIની સીધી ભરતી નહી થાય,  ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે
રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે
Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો
Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો
આ રાજ્યની 50 લાખ મહિલાઓ માટે સમારા સમાચાર, સરકાર દર મહિને આપશે 1000 રૂપિયા

2000 Rupee Notes: 2000 રૂપિયાની 1 નોટ છાપવાનો કેટલો થયો ખર્ચ, મળી ગયો આ સવાલનો જવાબ

ભગવાન રામના અસ્તિત્વનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી - સ્ટાલિનના મંત્રીની જીભ લપસી

IND vs SL 2nd ODI: જો આ ભૂલ નહીં સુધારે તો શ્રીલંકા હરાવી દેશે, ટીમ ઈન્ડિયા સામે મોટો પડકાર

Embed widget