શોધખોળ કરો

સાવધાન! આજથી ભારત પર સાયબર એટેક કરી શકે છે ચીન, તમારી પાસે આ નામથી આવી શકે છે ઇ-મેલ

ગુપ્તચર એજન્સીઓએ સાયબર એટેકને લઇને જાણકારી આપી છે, આ પછી ત્રણ-ચાર વેબસાઇટ પર નજર રાખવામાં આવી રહી છે. જાણકારી અનુસાર ચાઇનીઝ હેકર આ સાયબર એટેક માટે તૈયારીઓમાં જોડાયા છે

નવી દિલ્હીઃ સીમા પર ગતિરોધની વચ્ચે ચીન ભારત વિરુદ્ધ વધુ એક નાપાક ચાલ ચાલવાની તૈયારીમાં છે. રિપોર્ટ છે કે ચીન ભારત પર સાયબર એટેક કરી શકે છે. જાણકારી અનુસાર ભારત પર આ એટેક 21થી શરૂ થઇ શકે છે. આ સાયબર એટેકમાં એક ઇ-મેઇલ ncov2019.gov.in થી હુમલો થઇ શકે છે. આ ઇમેઇલનો સબ્જેક્ટ -'Free Covid 19 Test' હોઇ શકે છે. ચીની સાયબર એટેકથી બચવા માટે આ ઇમેલથી આવેલા મેલ કે અટેચમેન્ટ ના ખોલો. કહેવાઇ રહ્યું છે કે 20 લાખ લોકો ઇમેલ ટાર્ગટ પર છે. પર્સનલ અને નાણાંકીય ઇમેલ પર હુમલો થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડાક દિવસો પહેલા ઓસ્ટ્રેલિયા પર પણ સાયબર એટેક થયો હતો. ગુપ્તચર એજન્સીઓએ સાયબર એટેકને લઇને જાણકારી આપી છે, આ પછી ત્રણ-ચાર વેબસાઇટ પર નજર રાખવામાં આવી રહી છે. જાણકારી અનુસાર ચાઇનીઝ હેકર આ સાયબર એટેક માટે તૈયારીઓમાં જોડાયા છે. શું કહેવુ છે સાયબર એક્સપર્ટનુ? સાયબર એક્સપર્ટ પવન દુગ્ગલે એબીપી ન્યૂઝને કહ્યું કે, આ ચેતાવણીને બિલકુલ પણ નજરઅંદાજ ના કરવી જોઇએ. તેમને કહ્યું કે, જો તમારી પાસે કોઇ અપરિચિત મેસેજ આવે છે, જે કહે છે કે કોઇ લિંક પર ક્લિક કરો, તો તમારે બિલકુલ ના કરવુ જોઇએ. જો આવો કોઇ ઇમેલ આવે છે જેમાં તમે પરિચિત નથી, અને જે કહે છે કે કોઇ અટેચમેનેટ ડાઉનલૉડ કરવી છે, તો આવુ ના કરતા. તેમને કહ્યું કે કોરોના કાળમાં આમ પણ સાયબર ક્રાઇમ બહુ વધી ગયો છે, એટલા માટે સારુ છે કે સાયબર સુરક્ષાને લઇને આપણે લોકોએ જાગૃત થઇએ અને આને આપની જીવનશૈલીનો ભાગ બનાવી લઇએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

Embed widget