શોધખોળ કરો

Kartik Aaryan: કાર્તિક આર્યને 9 કરોડની પાન મસાલાની એડને મારી ઠોકર, લોકોએ કહ્યું, દિલ જીતી લીધું

Kartik Aaryan: પાન મસાલાની જાહેરાતમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ દેખાયા છે. જેમાં શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનના નામ સામેલ છે. આ દિગ્ગજ સ્ટાર્સ આ જાહેરાતો કરીને વાર્ષિક કરોડો રૂપિયા કમાય છે.

Kartik Aaryan: પાન મસાલાની જાહેરાતમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ દેખાયા છે. જેમાં શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનના નામ સામેલ છે. આ દિગ્ગજ સ્ટાર્સ આ જાહેરાતો કરીને વાર્ષિક કરોડો રૂપિયા કમાય છે, જો કે ઘણી વખત તેઓ આ પાન મસાલા જાહેરાતો માટે લોકોના નિશાના પર પણ આવે છે. પરંતુ આ સ્ટાર્સને પાછળ છોડીને બોલિવૂડના ઉભરતા એક્ટર કાર્તિક આર્યન એ એક એવો નિર્ણય લીધો છે જે જાણીને તમે પણ આ એક્ટરના વખાણ કરતા પોતાની જાતને રોકી નહીં શકો. એવા પણ સમાચાર છે કે, અભિનેતાએ આ જાહેરાતને ઠોકર મારીને કરોડો રૂપિયાની ઓફર ફગાવી દીધી છે.

9 કરોડની ઓફર નકારી

બોલિવૂડ હંગામાના અહેવાલો અનુસાર, કાર્તિક આર્યેને પાન મસાલા એડને એન્ડોર્સ કરવાની ઓફર ઠુકરાવી દીધી છે. આ વાતની પુષ્ટિ એડ ગુરુએ પણ કરી છે. આ એડ ગુરુના મતે, 'આ વાત એકદમ સાચી છે. કાર્તિક આર્યનને આ પાન મસાલા એડને એન્ડોર્સ કરવા માટે લગભગ 8 થી 9 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ અભિનેતાએ ના પાડી દીધી છે. જોકે આ સમગ્ર મામલે કાર્તિક આર્યન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

મોટો નિર્ણય લીધો

કાર્તિક આર્યનના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે અભિનેતાએ પૈસાને બદલે પોતાના સિદ્ધાંતોને મહત્વ આપ્યું છે. આવી સ્થિતિમાં, કાર્તિક આર્યનનો આ નિર્ણય ચોક્કસપણે ઘણા બોલિવૂડ સ્ટાર્સ માટે એક ઉદાહરણ રજૂ કરે છે, જેઓ આવા પાન મસાલાની એડ કરે છે. ખાસ વાત એ છે કે થોડા દિવસો પહેલા અક્ષય કુમાર એક પાન મસાલા એડને એન્ડોર્સ કરીને ટ્રોલર્સના નિશાના પર આવ્યો હતો. મામલો એટલો વધી ગયો હતો કે અક્ષય કુમારે સામે આવીને લોકોની માફી માંગી હતી અને વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં આવું ક્યારેય નહીં કરે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન છેલ્લે ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'માં જોવા મળ્યો હતો. તો બીજી તરફ, અભિનેતા તેની બહુ ચર્ચિત ફિલ્મ 'શહજાદા'ને લઈને ચર્ચામાં છે.

આ પણ વાંચો........ 

ND vs PAK Asia Cup 2022: ભારતની જીત પર નાચવા લાગ્યા જેઠાલાલ, હાર્દિક પંડ્યાના ફેન થયા સેલેબ્સ, જુઓ વાયરલ મીમ્સ

Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા

Pakistan: પાકિસ્તાનમાં પૂરના કારણે હાહાકાર, ટામેટા 500 રૂપિયા પ્રતિ કિલો, ડુંગળી સહિત અનેક મહત્વની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા

IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન

PIB Fact Check: SBI કસ્ટમર થઈ જાવ સાવધાન, જો તમને પણ મળ્યો છે એકાઉન્ટ બ્લોક થવાના મેસેજ તો કરો આ જરૂરી કામ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Embed widget