શોધખોળ કરો

Australia: દરિયામાં ચીનને પછડાટ આપવા ઓસ્ટ્રેલિયાનો મોટો પ્લાન, અમેરિકા પાસેથી ખરીદશે આ 5 ઘાતક પનડુબ્બી

અધિકારીઓએ જાણકારી આપી છે કે બ્રિટિશ ડિઝાઇન અને અમેરિકન ટેકનિકની સાથે વર્ઝિનિયા કેટેગરીની ન્યૂક્લિયર પનડુબ્બીને બનાવવામાં આવી રહી છે.

Australia Nuclear Submarine: ઓસ્ટ્રેલિયા (Australia) ચીનને નવો પડકાર આપવા માટે તૈયારી કરી રહ્યું છે, આ માટે ઓસ્ટ્રેલિયા AUKUS સંધિ અંતર્ગત અમેરિકા પાસેથી વર્ષ 2030 સુધી પાંચ અમેરિકન વર્ઝિનિયા કેટેગરી (Virginia class)ની ન્યૂક્લિયર પનડુબ્બી ખરીદવાનુ છે. આ વાતની જાણકારી અમેરિકન અધિકારીઓએ બુધવારે (8 માર્ચે) આપી છે. 

વળી, AUKUS સંધિ અતંર્ગત આવનારા વર્ષોમાં કમ સે કમ એક અમેરિકન પનડુબ્બી ઓસ્ટ્રેલિયાને મળવાની આશા છે. આની સપ્લાય કેટલાય સ્ટેજોમાં થશે અને 2030 ના અંતિમ સુધી બાકીની પનડુબ્બીઓ પણ સપ્લાય કરી દેવામાં આવશે. 

ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના નેતાઓને યજમાની કરશે - 
અધિકારીઓએ જાણકારી આપી છે કે બ્રિટિશ ડિઝાઇન અને અમેરિકન ટેકનિકની સાથે વર્ઝિનિયા કેટેગરીની ન્યૂક્લિયર પનડુબ્બીને બનાવવામાં આવી રહી છે. વળી, અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડેન સોમવારે (13 માર્ચે) સૈન ડિઆગોમાં ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના નેતાઓની યજમાની કરશે, આ દરમિયાન તે ઓસ્ટ્રેલિયાને ન્યૂક્લિયર પનડુબ્બીઓ અને બીજા ઉચ્ચ ટેકનિક હથિયારોના નિયમો માટે આગળનો રસ્તો તૈયાર કરશે. 

વળી, ચીને વેસ્ટર્ન સહયોગીઓની કોશિશોની નિંદા કરી છે, જે ચીનના સૈન્ય નિર્માણ, તાઇવાન પર દબાણ અને વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં  વધતા ચીનના દબદબાનો સામનો કરવાની માંગ કરી રહ્યાં છે. બે અધિકારીઓના નામોનો ખુલાસો કર્યા વિના બતાવ્યુ કે, અમેરિકા 2027 સુધી ઓસ્ટ્રેલિયામાં કેટલીક પનડુબ્બીને તૈનાત કરવામાં આવશે. આ પછી 2030 ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા 3 વર્ઝિનિયા સીરીઝની પનડુબ્બી ખરીદશે.

INS VAGIR: દરિયામાં ઇન્ડિયન નેવીની સતત વધી રહી છે તાકાત, બે વર્ષમાં નેવીના કાફલામાં સામેલ થઇ ત્રણ સબમરીન

Indian Navy: ભારતીય નૌકાદળની તાકાત સતત વધી રહી છે. ઇન્ડિયન નેવીની ગણતરી વિશ્વની સૌથી શક્તિશાળી નેવીમાં  થાય છે. ભારતીય નૌકાદળ આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી પગલાં લઈ રહ્યું છે. ભારતીય નૌકાદળ 2047 સુધીમાં આત્મનિર્ભર બની જશે.

દેશની દરિયાઈ સરહદને સુરક્ષિત રાખવાની સાથે નેવી કુદરતી આફતોના કિસ્સામાં માનવતાવાદી સહાય કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે. ભારતનો કુલ દરિયાકિનારો 7,516 કિમી છે. આ સંદર્ભમાં ભારતીય નૌકાદળની જવાબદારી વધુ વધી જાય છે. તેને આંતરિક સુરક્ષા અને દરિયાઈ વેપાર સંબંધિત પડકારોનો સામનો કરવાનો છે.

સ્વદેશી સબમરીન INS VAGIR નેવીમાં સામેલ કરવામાં આવી

ભારતીય નૌકાદળના આધુનિકીકરણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. 23 જાન્યુઆરીએ સ્વદેશી સબમરીન INS વાગીરને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. કલવરી વર્ગની આ પાંચમી સબમરીન છે. આ સાથે ભારતીય નૌકાદળે પ્રોજેક્ટ 75 અને મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે આયોજિત એક સમારોહમાં INS ને નેવીમાં સામેલ કરવામાં આવી હતી. નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારની હાજરીમાં તેને નેવીમાં સામેલ કરવામાં આવી હતી. INS વાગીર છેલ્લા બે વર્ષમાં નેવીમાં સામેલ કરવામાં આવેલી ચોથી સબમરીન છે.

ભારતીય પ્રશાંત ક્ષેત્રમાં પ્રભુત્વ વધશે

આ સબમરીન એવા સમયે નેવીમાં સામેલ થઈ છે જ્યારે ચીન સાથે સીમા વિવાદની ઘટનાઓ વધી છે. તેની સાથે ભારતીય પ્રશાંત ક્ષેત્રમાં ચીનનો ખતરો પણ સતત વધી રહ્યો છે. હિંદ મહાસાગરમાં ચીનની નૌકાદળની વધતી હાજરી વચ્ચે ભારતીય નૌકાદળને આટલી શાનદાર સબમરીન મળી છે. INS વાગીર ભારતીય નૌકાદળના પશ્ચિમી નૌકા કમાન્ડના સબમરીન કાફલાનો ભાગ બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Embed widget