શોધખોળ કરો

કોરોના વાયરસના કારણે ચીનમાં પ્રદુષણમાં થયો ઘટાડો

નાસાએ જાહેર કરેલી તસવીરમાં ચીનના પ્રમુખ શહેરોની ઉપર નાઈટ્રોજન ડાયોક્સાઈડ ગેસના ઘટી રહેલા પ્રમાણને દર્શાવ્યુ છે.

બીજિંગ: કોરાના વાયરસનો કહેર ચીન સહિત દુનિયાભરમાં યથાવત છે. આ ખતરનાક વાયરસની ચપેટમાં સેંકડો લોકો આવી રહ્યા છે. કોરોના વાયરસના કારણે ચીનમાં પ્રદુષણમાં ઘટાડો પણ થયો છે. અમેરિકાની સેટેલાઈટ એજન્સી નાસાએ લીધેલી ચીનની સેટેલાઈટ તસવીરોમાં આ બાબત સામે આવી છે. નાસાએ જાહેર કરેલી તસવીરમાં ચીનના પ્રમુખ શહેરોની ઉપર નાઈટ્રોજન ડાયોક્સાઈડ ગેસના ઘટી રહેલા પ્રમાણને દર્શાવ્યુ છે. આ માટે નાસાએ 2019 અને 2020ના પહેલા બે મહિનાની સરખામણી કરી છે. નાસાના વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, કોરોનાના કારણે રસ્તા પર વાહનો ઓછા થયા છે તેમજ વુહાન અને શાંઘાઈ જેવા શહેરોમાં ઔદ્યોગિક ઉત્પાદન અને આર્થિક ગતિવિધિઓ ઓછી થવાથી પ્રદુષણમાં પણ ઘટાડો થયો છે. નાસાનુ કહેવુ છે કે, 2008માં આર્થિક મંદીના કારણે નાઈટ્રોજન ડાયોક્સાઈડના સ્તરમાં ઘટાડો થયો છે પણ તે સમયે પ્રદૂષણની માત્રામાં થયેલા ઘટાડા કરતા આ વખતે થયેલો ઘટાડો બહુ મોટો છે. હાલમાં કોરોના વાયરસના કારણે ચીનમાં 86000 લોકો ચપેટમાં આવી ચુક્યા છે. જોકે 40000 જેટલા લોકો સારવાર બાદ સાજા પણ થયા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનએ શનિવારે કોરોના વાઈરસને લીધે વધુ 47 લોકોના મોત થતા દેશમાં કુલ મૃત્યુઆંક 2,835 થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget