શોધખોળ કરો

US સહિત અનેક દેશોના વૈજ્ઞાનિકના સંશોધનમાં દાવો- ચીનનું જૈવિક હથિયાર નથી પરંતુ કુદરતી છે કોરોના વાયરસ

કોરોના વાયરસને ચીનું જૈવિક હથિયાર ગણાવવામાં આવી રહ્યું છે ત્યારે અમેરિકા સહિત અનેક દેશોની મદદથી થયેલા એક વૈજ્ઞાનિક શોધમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાયરસ કુદરતી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસની ઉત્પતિને લઇને એક તરફ ચીન પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસને ચીનું જૈવિક હથિયાર ગણાવવામાં આવી રહ્યું છે ત્યારે અમેરિકા સહિત અનેક દેશોની મદદથી થયેલા એક વૈજ્ઞાનિક શોધમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાયરસ કુદરતી છે. સ્ક્રીપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના શોધને નેચર મેડિસિન જર્નલના નવા અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ શોધને અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, બ્રિટનના વેલકમ ટ્રસ્ટ, યુરોપીય રિસર્ચ કાઉન્સિલ તથા ઓસ્ટ્રેલિયન લૌરેટ કાઉન્સિલની આર્થિક મદદથી કરવામાં આવ્યો છે. તે સિવાય અડધો ડઝન સંસ્થાઓના નિષ્ણાંતો સામેલ હતા. રિસર્ચ પેપર અનુસાર, ચીને કોરોના વાયરસની ઓળખ બાદ તરત જ તેની જિનોમ સિક્વેન્સિગ કરી દીધી હતી અને આંકડાઓને સાર્વજનિક કર્યા હતા. કોવિડ-19ના જિનોમથી વૈજ્ઞાનિકોએ તેની ઉત્પતિ અને વિકાસને લઇને સંશોધન કર્યું હતું. વૈજ્ઞાનિકોએ વાયરસની સંરચનાને લઇને ઉંડો અભ્યાસ કર્યો. તેમાં  જોવા મળતા સ્પાઇક પ્રોટીનના જેનેટિક ટેમ્પલેટનું વિશ્લેષણ કર્યુ. તેની અંદર રિસિપ્ટર બાઇડિંગ ડોમેનની સંરચનાનો પણ અભ્યાસ કર્યો. આરબીડી વાયરસનો એ ભાગ હોય છે જે માણસની  કોષિકા સાથે ચોંટી જાય છે. તે રક્તચાપને નિયંત્રિત કરવાનારા જીન એસીઇ-2 પર હુમલો કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્પાઇક પ્રોટીન અને આરબીડીની સંરચનાથી સ્પષ્ટ થાય છે કે આ જેનેટિક એન્જિનિયરિંગથી બનાવવામાં આવ્યું નથી પરંતુ કુદરતી રીતે થયેલા ફેરફારનું પરીણામ છે. રિસર્ચ પેપર અનુસાર, વાયરસની બેકબોનની સંરચના પણ તેની કુદરતી ઉત્પતિ હોવાની પુષ્ટી કરે છે. કોવિડ-19ની બેકબોનની સંરચના કોરોના અથવા કોઇ અન્ય વાયરસના વર્તમાન બેકબોનના સ્વરૂપ સાથે મળતી નથી. પરંતુ આ નવી છે. જો કોઇ વાયરસને લેબમાં જેનેટિક એન્જિનિયરિંગથી તૈયાર કરવામાં કરવામાં આવે તો તેની બેકબોન વર્તમાન વાયરસને લઇને બનતી નથી.  સ્ક્રીપ્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ક્રિસ્ટિન એન્ડરસને કહ્યું કે, ઉપરના બે કારણો એ સાબિત કરવા માટે પુરતા છે કે કોવિડ-19 લેબમાં નહી પરંતુ કુદરતી રીતે ઉત્પન્ન થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
Embed widget