શોધખોળ કરો

Coronavirus: ફ્રાન્સમાં કોરોનાની ત્રીજી લહેર, આજ રાતથી એક મહિના માટે લોકડાઉનની જાહેરાત

નવી ગાઈડલાઈન અનુસાર, લોકોને વર્ક ફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને માત્ર ‘એપ્રૂવલ સર્ટિફિકેટ’ મળ્યા બાદ જ બહાર જવા અથવા એક્સરસાઈઝ કરવાની મંજૂરી આપવામાં આવશે.

પેરિસઃ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા ફ્રાન્સના પીએમ જીન કેસ્ટેક્સે ગુરુવારે પેરિસ સહિત દેશના 16 રીજનમાં એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન શુક્રવાર રાતથી ચાર સપ્તાહ સુધી લાગુ રહેશે. જોકે વિતેલા વર્ષના માર્ચ અને નવેમ્બરિની તુલનામાં આ વખતે લોકડાઉનમાં ઓછા પ્રતિબંધ લગાવવામાં આવશે. લોકડાઉન દરમિયાન સ્કૂલ અને યૂનિવર્સિટી ખુલા રહેશે. તમામ જરૂરી સામાનની દુકાનો પણ ખુલી રહેશે. તેની સાથે જ હવે બુક શોપ અને મ્યુઝિક શોપ પણ ખુલા રહેશે.

નવી ગાઈડલાઈન અનુસાર, લોકોને વર્ક ફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને માત્ર ‘એપ્રૂવલ સર્ટિફિકેટ’ મળ્યા બાદ જ બહાર જવા અથવા એક્સરસાઈઝ કરવાની મંજૂરી આપવામાં આવશે. એ પણ પોતાના ઘરથી 10 કિલોમીટરથી વધારે દૂર નહીં જઈ શકાય. નવી ગાઈડલાઈન લાગુ થયા બાદ નાઈટ કર્ફ્યુમાં હાલનો સમય સાંજના 6 કલાકથી વધારીને સાંજે 7 કલાક સુધી કરવામાં આવશે.

કોરોનાની ત્રીજી લહેર

આ પહેલા કૈસ્ટેક્સે મંગળવારે કહ્યું હતું કે, દેશ કોરોનાની ત્રીજી લહેરમાં પ્રવેશ્યો છે. બીજી બાજુ વાયરસના નવા સ્ટ્રેને તેશને પ્રભાવિત કર્યો છે. તેમણે સાંસદોને સંબોધિત કરતાં કહ્યું કે, “મહામારી ઓવરટાઈમ કરી રહી છે. આપણ તેને ત્રીજી લહેરની દૃષ્ટિએ જોવું જોઈએ.”

91 હજારથી વધારે લોકોના થયા મોત

એપ્રૂવલ સર્ટિફિકેટ દ્વારા લોકો ઘરની બહાર જઈ શકશે. પીએમ કેસ્ટેક્સે કહ્યું કે, આ લોકોને બહાર જવાની મંજૂરી માટે છે પરંતુ મિત્રોના ઘરે જવા માટે હનીં. ન તો પાર્ટી કરવા માટે અને સોશિયલ ડિસ્ટન્સિંગ અથવા ફેસ માસ્ક વગર કોઈને મળવા માટે નથી. જોમ્સ હોપકિન્સ યૂનિવર્સિટી અનુસાર, ફ્રાન્સમાં અત્યાર સુધીમાં કુલ 42,41,959 કોરોનના કેસ આવ્યા છે અને 91,833 લોકોના કોરોનાથી મોત થયા છે.

અમદાવાદમાં કોરોનાએ તરખાટ મચાવ્યો, SVP હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો

હવે કેરી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો, ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget