શોધખોળ કરો

Omicron Variant: દુનિયાભરમાં ઓમિક્રૉનનો કેર, જાણો કયા દેશમાં કેવી છે હાલની સ્થિતિ..........

આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બોલીવિયા, અમેરિકા અને યુરોપના કેટલાય દેશોમાં ઓમિક્રૉનના સંક્રમણના કેસોમાં ઝડપ આવી છે. 

Omicron Varinat: દુનિયાભરમાં ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron)ના કેસો ઝડથી વધી રહ્યાં છે. અમેરિકા, ચીન, રશિયા, ભારત સહિત કેટલાય દેશમાં ઓમિક્રૉનને કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. ભારતમા પણ ઓમિક્રૉન હવે ધીમે ધીમે વધી રહ્યો છે, અને કેટલાય રાજ્યોમાં કેસોમાં ઝડપથી વધારો થતો દેખી શકાય છે.ખરેખરમાં હાલમાં કેટલાક એવા દેશો છે ત્યાં ઓમિક્રૉન કન્ટ્રૉલની બહાર છે. જાણો ઓમિક્રૉનની સ્થિતિ વિશે.......

ડિસેમ્બર મહિનાના તાજા આંકડા પ્રમાણે દુનિયાભરમાં એવરેજ દરરોજ લગભગ 9 લાખ કેસોની જાણકારી મળી છે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બોલીવિયા, અમેરિકા અને યુરોપના કેટલાય દેશોમાં ઓમિક્રૉનના સંક્રમણના કેસોમાં ઝડપ આવી છે. 

અમેરિકામાં ઓમિક્રૉનના નવા કેસો એવરેજ 2,65,000 પ્રતિ દિવસથી વધુ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. અમેરિકામાં સતત વધારો જોતા જાન્યુઆરીમાં આ ચરમ પર આવવાની શક્યતા છે. ફ્રાન્સમાં પણ ઓમિક્રૉનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ફ્રાન્સમાં 62.4 ટકા ટેસ્ટમાં ઓમિક્રૉનની પુષ્ટી થઇ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 232,200 કેસો નોંધાયા છે. 

રશિયામાં પણ ઓમિક્રૉને કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. રશિયામાં ડિસેમ્બરમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1 કરોડ 47 લાખ 9 હજાર 344 થઇ ગઇ છે. ઇટાલીમાં અઠવાડિયામાં રેકોર્ડ 98,030 કોરોનાના કેસો નોંધાયા છે. દક્ષિણ આફ્રિકામાં 3.4 મિલિયનથી પણ વધુ કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. આ તમામ ફરી એકવાર દુનિયામાં કોરોનાના ખતરાની શક્યતા દર્શાવે છે. 

આ પણ વાંચો------- 

India Corona Cases: નવા વર્ષે જ કોરોનાએ લીધો ભરડો, 22 હજારથી વધુ કેસ અને 406 લોકોના મોતથી ફફડાટ

Vaishno Devi Stampede: પીએમ મોદીએ વૈષ્ણોદેવી ભવનમાં થયેલી નાસભાગ પર દુખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિજનોને 10 લાખ વળતરની જાહેરાત કરી

BHEL Recruitment 2022: એન્જિનિયર અને સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો ક્યાં અને કેવી રીતે કરશો અરજી

ભારતના આ રાજ્યમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 8067 નવા કેસ નોંધાયા

India vs South Africa: સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે આ ગુજરાતી બોલરને વાઇસ કેપ્ટન બનાવાયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget