શોધખોળ કરો

COVID-19: બ્રિટનમાં શરૂ કરવામાં આવ્યું કોરોના વાયરસની વેક્સીનનું માનવ પરીક્ષણ

જો આ વેક્સીન બનાવવામાં સફળતા મળશે તો તે માત્ર બ્રિટન માટે જ નહી પરંતુ કોરોના વાયરસ સામે લડી રહેલી સમગ્ર દુનિયા માટે મોટા રાહતના સમાચાર હશે.

નવી દિલ્હી: કોરોના વાયરસે વિશ્વભરના દેશોમાં કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે કોરોનાની મહામારી સામે લડવા બ્રિટને વાયરસની વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ(માનવ પરીક્ષણ) શરૂ કરી દીધું છે. ઑક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જે વેક્સીન તૈયાર કરી રહ્યાં છે, તેમાં સફળતાની 80 ટકા સંભાવના છે. એવામાં જો આ વેક્સીન બનાવવામાં સફળતા મળશે તો તે માત્ર બ્રિટન માટે જ નહી પરંતુ કોરોના વાયરસ સામે લડી રહેલી સમગ્ર દુનિયા માટે મોટા રાહતના સમાચાર હશે. બ્રિટનના હેલ્થ સેક્રેટરી મેટ હેનકૉકે કહ્યું કે, ઑક્સફૉર્ડ અને ઈમ્પીરિયલ કૉલેજ ઑફ લંડનમાં થઈ રહેલા આ પરીક્ષણ માટે, બન્નેને ઓછામાં ઓછા 20 મિલિયન યૂરો ( 164 કરોડ રૂપિયાથી વધુ) આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે વૉલિંટિયર્સને આ પરીક્ષણમાં ભાગ લેવા માટે તત્કાલ એક અપીલ પણ કરવામાં આવી છે. જે પણ તેમાં ભાગ લેશે તેને 625 યૂરો ( લગભગ 51,254 રૂપિયા) આપવામાં આવશે. જે લોકો તેમાં ભાગ લેશે તેમનું સ્વાસ્થ્ય સારુ હોવું જરૂરી છે અને તેમની ઉંમર 18થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પ્રોફેસર ગિલબર્ટે કહ્યું, “અમે જે વૉલિંટિયર્સમાં વેક્સીનનો ઉપયોગ કર્યો છે, તેમાં વાયરસ ટ્રાન્સમિશન ખૂબજ ઓછું રહ્યું છે. આપણે બસ તેના પરિણામના કેટલાક સમય સુધી રાહ જોવી પડશે. ” ઑક્સફોર્ડે વેક્સીનનું નામ ChAdOx1 nCoV-19 રાખ્યું છે. આ વેક્સીન બનાવવા માટે યૂકેની ત્રણ કંપનીઓ સાથે ડીલ નક્કી કરવામાં આવી છે. તે સિવાય અનેક બહારની કંપનીઓ સાથે પણ તેને બનાવવા માટે ડીલ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget