શોધખોળ કરો

ચીને અમેરિકાની આયાત પર ટેરિફ વધારતા ડોનાલ્ડ ટ્રંપ ભડક્યા, કહ્યું- અમને તેની જરૂર નથી

ચીને શુક્રવારે કહ્યું કે તે અમેરિકાથી આયાત થતાં 75 અલર ડૉલરના ઉત્પાદનો પર 10 ટકા જવાબી શુલ્ક લગાવશે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટોનાલ્ડ ટ્રંપે ચીનમાંથી આયાત થતી 300 અરબ ડૉલરની વસ્તુઓ પર નવો ટેક્સ લગાવવાની ધમકી આપી હતી.

બેઈજિંગ: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે એકબીજાને ત્યાં આયાત-નિકાસ થતી વસ્તુઓ પર લેવાતી ટેરિફમાં જંગી વધારો કર્યો છે. ચીને શુક્રવારે કહ્યું કે તે અમેરિકાથી આયાત થતાં 75 અલર ડૉલરના ઉત્પાદનો પર 10 ટકા જવાબી શુલ્ક લગાવશે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટોનાલ્ડ ટ્રંપે ચીનમાંથી આયાત થતી 300 અરબ ડૉલરની વસ્તુઓ પર નવો ટેક્સ લગાવવાની ધમકી આપી હતી. તેના જવાબમાં ચીને આ પગલું ઉઠાવ્યું છે. ચીનના આ પગલા બાદ ડોનાલ્ડ ટ્રંપે ચીન પર ભડક્યા છે અને જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. તેની સાથે તેઓએ ચીનને ખરી ખોટી પણ સંભળાવી હતી. તેમણે કહ્યું કે અમેરિકાને ચીનની કોઈ જરૂર નથી. ટ્રંપે કહ્યું, “અમારા દેશને આટલા વર્ષોમાં ચીનમાં કરોડ ડૉલરનું નુકસાન થયું છે. તેઓએ એક વર્ષમાં અરબો ડૉલર કિંમતની અમારી બૌદ્ધિક સંપદા ચોરી છે અને તેઓ તે ચાલુ રાખવા માંગે છે, પરંતુ હું નહીં થવા દઉં.” ટ્રંપે વધુમાં કહ્યું કે ચીનની જરૂર નથી. તેના વગર પણ અમે વધુ સારા થઈશું. વેપાર યુદ્ધ પહેલા જ અમેરિકાની પ્રગતિની રફ્તાર ઘટાડી ચુક્યું છે અને વૈશ્વિસ અર્થવ્યસ્થાને કમજોર કરી દીધી છે. તેનાથી શેર બજારોમાં સ્થિતિ ખરાબ થઈ છે. ચીન અને અમેરિકાની વચ્ચે આ ટક્કર બાદ દુનિયાની બે મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપાર યુદ્ધ વધવાની આશંકા છે. અમેરિકી સરકારે 15 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે તે 300 અરબ ડૉલરની ચીની ચીજ વસ્તુઓ પર 10 ટકા વધારાનો ટેક્સ લગાવશે. આ ટેક્સ બે તબક્કામાં એક સપ્ટેમ્બર અને 15 ડિસેમ્બરે લાગુ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget