શોધખોળ કરો

ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિને આપી ખુલ્લી ધમકી, કહ્યું- ગાંડપણ ના કરો નહીં તો........

ટ્રમ્પે પત્રમાં તુર્કીના રાષ્ટપતિ રેચેપ તૈય્યપ એર્દોગનને સીધી ધમકી આપતા અંતમાં લખ્યું કે, 'ગાંડપણ ના કરો, કઠોર ના બનો, હું તમને પછી કૉલ કરુ છું.'

નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોગને પત્ર લખીને સીરિયામાં હુમલાને લઇને ચેતાવણી આપી દીધી છે. ટ્રમ્પે ખુલ્લા શબ્દોમાં ધમકી આપી છે. ટ્રમ્પે લખ્યું કે, તુર્કીના રાષ્ટ્રપતિ ઇતિહાસમાં શૈતાન તરીકે પોતાનુ નામ નોંધવવાનુ જોખમ લેવા જઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સીરિયામાંથી અમેરિકન આર્મી હટ્યા બાદ તુર્કીના કુર્દિશ બહુમતી વિસ્તાર પર હુમલા કરી દીધો હતો. ટ્રમ્પે તુર્કીને ચેતાવતા કહ્યુ હતુ કે જો હુમલા ચાલુ રહેશે તો તેઓ અંકારાની અર્થવ્યવસ્થા તબાહ કરી દેશે. ટ્રમ્પે 9મી ઓક્ટોબરે આ ધમકીભર્યો પત્ર તુર્કીના રાષ્ટ્રપિતને લખ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિને આપી ખુલ્લી ધમકી, કહ્યું- ગાંડપણ ના કરો નહીં તો........ ટ્રમ્પે પત્રમાં તુર્કીના રાષ્ટપતિ રેચેપ તૈય્યપ એર્દોગનને સીધી ધમકી આપતા અંતમાં લખ્યું કે, 'ગાંડપણ ના કરો, કઠોર ના બનો, હું તમને પછી કૉલ કરુ છું.' ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિને આપી ખુલ્લી ધમકી, કહ્યું- ગાંડપણ ના કરો નહીં તો........ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિને આપી ખુલ્લી ધમકી, કહ્યું- ગાંડપણ ના કરો નહીં તો........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું

Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ

અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ

FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

Embed widget