Explained: અફઘાનીઓને દૂર રાખવા ક્યાં દેશે સીમા પર દીવાલ ચણવાનું કર્યું શરૂ, જાણો ક્યાં દેશ આપી રહ્યાં છે શરણાર્થીને આશ્રય?
ઇસ્લામિક દેશનો પ્રમુખ બનવા ઇચ્છતાં તુર્કીએ પણ અફઘાનીઓથી અંતર બનાવી લીધું છે. અફઘાની શરણાર્થીઓને રોકવા માટે ઇરાન બોર્ડર પર તુર્કી દીવાલ ચણી રહ્યું છે.
નવી દિલ્લી: ઇસ્લામિક દેશનો પ્રમુખ બનવા ઇચ્છતાં તુર્કીએ પણ અફઘાનીઓથી અંતર બનાવી લીધું છે. અફઘાની શરણાર્થીઓને રોકવા માટે ઇરાન બોર્ડર પર તુર્કી દીવાલ ચણી રહ્યું છે.
તાલિબાનના કબ્જા બાદ શરૂ અફઘાનિસ્તાનનું માનવ સંકટ વધી રહ્યું છે. હજારોની સંખ્યામાં અફઘાની તેનો દેશ છોડી રહ્યાં છે.આ કારણે શરણાર્થીઓને શરણ આપવનો કેટલાક દેશોએ નિર્ણય કર્યો છે. જો કે કેટલાક દેશોએ અફઘાનીની એન્ટ્રી પર બેન લગાવી દીધો છે. ત્યારે હાલ સૌથી મોટી સવાલ છે કે, આ શરણાર્થીઓનું ભવિષ્ય શું છે.
આ દેશોએ અફઘાનીઓ માટે લગાવી દીધું NO એન્ટ્રીનું બોર્ડ
એવા દેશોએ અફઘાનિસ્તાનીઓએ પોતોના દેશમાં શરણું આપવાની મનાઇ કરી દીધી. જે એ ખુદને અફઘાનિસ્તાનના મિત્ર ગણાવે છે. પાક્સિતાના પીએમ ઇમરાન ખાને કહ્યું હતું કે, જો અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જો થશે તો તે તેમની સરહદને સીલ કરી દેશે. જો કે સીમા પર સતર્કતાની કમીના કારણે કેટલાક અફઘાની પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરી રહ્યાં છે. પાકિસ્તાનની સમર્થન સાથે જ અફઘાનિસ્તાનમાં તાલિબાનની એન્ટ્રી થઇ છે. જેથી તે શરણાર્થીઓને એન્ટ્રી આપવાની મતમાં નથી. જો કે હાલ પાકિસ્તાનમાં 30 લાખ શરણાર્થીઓ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવવાનો બીજો મતલબ છે કે, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની સત્તા આવવી. ઇસ્લામાબાદે જ તાલિબાનને ફડિંગ, ગોલા બારૂદ આપે છે.. ઉપરાંત પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને તાલિબાનની દોસ્તી કોઇથી છૂપી નથી.
તુર્કીએ પણ સીમા પર દીવાલ ચણવાનું શરૂ કરી દીધું છે અને શરણાર્થીઓ માટે N0 એન્ટ્રીનું બોર્ડ લગાવી દીધું છે. તો તજાકિસ્તાને પણ સૈનિકોને એલર્ટ કરી દીધા છે. સ્વિત્ઝરલેન્ડે પણ સ્પષ્ટ કર્યું છે કે, તે અફઘાનથી સીધા આવતા શરણાર્થીના સમૂહને પ્રવેશ નહીં આપે, ઓસ્ટ્રેલિયાએ પણ શરણાર્થીઓની એન્ટ્રી પર બેન લગાવી દીધો છે. રશિયાએ પણ કહ્યું છે કે, તે શરણાર્થીઓની આડમાં આતંકની અન્ટ્રીનું જોખમ લેવા તૈયાર નથી.
ભારત હતાશ અફઘાનીને શરણું આપનવામાં સૌથી આગળ
અફઘાનિસ્તાનીઓને શરણું આપવામાં ભારત સૌથી આગળ છે. આ યાદીમાં ભારત, કેનેડા,અમેરિકા, બ્રિટન, પણ સામેલ છે. ભારતે ઇ વીઝાની નવી શ્રેણી શરૂ કરી છે. જે 6 મહિના માન્ય ગણાશે
ભારત હતાશ અફઘાનીને શરણું આપનવામાં સૌથી આગળ
અફઘાનિસ્તાનીઓને શરણું આપવામાં ભારત સૌથી આગળ છે. આ યાદીમાં ભારત, કેનેડા,અમેરિકા, બ્રિટન, પણ સામેલ છે. ભારતે ઇ વીઝાની નવી શ્રેણી શરૂ કરી છે. જે 6 મહિના માન્ય ગણાશે