શોધખોળ કરો

કોરોના બાદ પુરમાં ફસાયુ ચીન, લાખો લોકો થયા બેઘર ને ડઝનેકે ગુમાવ્યા જીવ, જાણો વિગતે

આગામી દિવસોમાં દક્ષિણ ચીન વિસ્તારમાં ભારે વરસાદ પડવાનુ અનુમાન છે. દેશમાં રાહત અને બચાવ કાર્ય માટે ટીમો ઉતારી દેવામાં આવી છે. આ ટીમો પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને તેમના ઘરોમાંથી કાઢીને સુરક્ષિતિ સ્થાન પર પહોંચાડી રહી છે

બેઇજિંગઃ કોરોના મહામારીની આફથ બાદ હવે ચીનમાં પુરે ભયાનક તબાહી મચાવી દીધી છે. દક્ષિણ અને મધ્ય ચીનમાં છેલ્લા થોડાક દિવસોથી પરિસ્થિતિ એકદમ ગંભીર થઇ ગઇ છે. દક્ષિણ ચીનનો એક મોટો વિસ્તાર પાણીમાં ડુબી ગયો છે. હજારો લોકોને ઘર વિનાનુ થવુ પડ્યુ છે, અને કરોડો રૂપિયાની સંપતિને નુકશાન પહોંચ્યુ છે. જુદાજુદા વિસ્તારોમાંથી લગભગ ડઝનેક લોકોના મોતના સમાચાર પણ છે. રિપોર્ટ્સ અનુસાર, દક્ષિણ અને મધ્ય ચીનમાં 15 લાખથી વધુ લોકો પુરના કારણે અસરગ્રસ્ત થયા છે. 2 લાખથી વધુ લોકોને આપાતકાલિન સ્થિતિમાં સુરક્ષિત કેમ્પોમાં મોકલી દેવામાં આવ્યા છે. પુરથી લગભગ 500 મિલિયન ડૉલરનુ નુકશાન થયાનુ અનુમાન છે. 1000થી વધુ ઘરો ધરાશાયી થયા છે. દક્ષિણ ચીનના ગુઆંગશીમાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં છ લોકોના મોત અને એક શખ્સ ગાયબ થવાના રિપોર્ટ છે, હુનાનમાં સાત લોકોના મોત અને શખ્સ ગાયબ છે. આગામી દિવસોમાં દક્ષિણ ચીન વિસ્તારમાં ભારે વરસાદ પડવાનુ અનુમાન છે. દેશમાં રાહત અને બચાવ કાર્ય માટે ટીમો ઉતારી દેવામાં આવી છે. આ ટીમો પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને તેમના ઘરોમાંથી કાઢીને સુરક્ષિતિ સ્થાન પર પહોંચાડી રહી છે. નોંધનીય છે કે અગાઉ 2019માં પણ ચીનમાં ભયાકન પુર આવ્યુ હતુ. તે દરિમયાન લગભગ 9300 ઘરોને નુકશાન પહોંચ્યુ હતુ. લગભગ 3.50 લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર લઇ જવાયા હતા અને 61 લોકોના મોત થયા હતા. ખાસ વાત એ છે કે હંમેશા ભીષણ ગરમી બાદ ચીનમાં પુરની સ્થિતિ સર્જાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget