(Source: ECI/ABP News/ABP Majha)
Imran Khan Arrested: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની ધરપકડ, પાક રેન્જર્સે કર્યા એરેસ્ટ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર જ ધરપકડ કરવામાં આવી છે
Imran Khan Arrested: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર જ ધરપકડ કરવામાં આવી છે. ઇમરાન ખાનની કોર્ટની બહાર પાકિસ્તાની રેન્જર્સે મંગળવારે ધરપકડ કરી લીધી છે. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇના નેતા મુસર્રત ચીમાએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે તે લોકો ઇમરાન ખાનને ટૉર્ચર કરી રહ્યાં છે, તેઓ ઇમરાન ખાનને માર મારી રહ્યા છે. પીટીઆઇએ જે વીડિયો ટ્વીટ કર્યો છે તેમાં ઇમરાન ખાનના વકીલ દાવો કરી રહ્યાં છે કે ઇમરાન ખાન એકદમ ખરાબ રીતે ઘાયલ થયા છે.
🚨🚨🚨 High alert by @MusarratCheema !! pic.twitter.com/V4Pt3ypePS
— PTI (@PTIofficial) May 9, 2023
-
Pakistan: કંગાળ પાકિસ્તાનમાં હવે બસ ભાડાએ મચાવ્યો કેર, માત્ર 350 કિમી સુધી જવું હોય તો લેવી પડે છે આટલી મોટી ટિકીટ....
Pakistan Bus Fare: પાકિસ્તાન હાલના સમયમાં આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યું છે, દેવા નીચે ડુબેલા પાકિસ્તાનમાં આ સમયે મોંઘવારી ચરમ પર પહોંચી ગઇ છે. લોકો માટે લોટ, તેલ ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે. આની સાથે સાથે જ ત્યાં લોકોને બસનું ભાડૂં પણ ભારતની સરખામણીમાં ક્યાંય વધારે આપવુ પડે છે. જો તમારે પાકિસ્તાનના લાહૌરથી ઇસ્લામાબાદ જવુ છે, તો કેટલુ ભાડૂ થશે. આ બન્ને જગ્યાઓ વચ્ચેના અંતરની વાત કરીએ તો, આ લગભગ 378.5 કિલોમીટર છે.
કેટલુ આપવું પડે છે ભાડૂં
જો તમારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદથી લાહૌર જવું છો, તે તેના માટે તમારે ઓછામાં ઓછા 1800 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે અમે પાકિસ્તાનની બસ બુકિંગ વેબસાઈટ Bookme પર લાહૌરથી ઈસ્લામાબાદની ટિકિટ બુક કરાવવા માંગતા હતા, ત્યારે ભાડૂં 1821 પાકિસ્તાની રૂપિયા બતાવતું હતું. જ્યારે ભારતમાં જો તમે આ અંતર માટે બસ ટિકિટ બુક કરાવો છો, તો તે આના કરતા ઘણી સસ્તી મુસાફરી રહેશે.
ટ્રેનમાં મુસાફરી કરવા માટે કેટલો થશે ખર્ચ -
બીજીબાજુ, જો તમે પાકિસ્તાનમાં ટ્રેન મારફતે ઇસ્લામાબાદથી લાહૌર જવા માંગો છો, તો તમારે તેના માટે 400 થી 800 પાકિસ્તાની રૂપિયા ખર્ચવા પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ટ્રેન ટિકિટ બુકિંગ વેબસાઈટ Train buzz અનુસાર, ઇસ્લામાબાદ એક્સપ્રેસ ટ્રેનની ઈકોનોમી ક્લાસની ટિકિટ 390 રૂપિયા છે. જ્યારે એ જ ટ્રેનમાં એસી લૉઅરનું ભાડૂં રૂ. 720 છે, જ્યારે બિઝનેસ એસીનું ભાડૂં રૂ. 840 છે. બીજીબાજુ જો ભારતની વાત કરીએ, તો આ ભાડામાં તમે દિલ્હીથી જમ્મુ સુધી ટ્રેન દ્વારા પહોંચી જશો. ખાસ વાત છે કે, દિલ્હીથી જમ્મુનું અંતર લગભગ 600 કિલોમીટરનું છે.
શું કહે છે રિપોર્ટ -
ફાઇનાન્સિયલ એક્સપર્ટના રિપોર્ટ અનુસાર, ભારતની સરખામણીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ભાડાં ખુબ જ વધારે છે. ભારત વિશે વાત કરીએ તો અહીંયા સરેરાશ યાત્રી ભાડૂં લગભગ 22.8 પૈસા/કિમી છે, જ્યારે પાકિસ્તાનમાં તે લગભગ 48 પૈસા/કિમી છે. આ ભારત કરતાં 110% વધુ છે. જ્યારે, નૉન-એસી રિઝર્વેશનમાં, ભારતમાં સરેરાશ પેસેન્જર ભાડૂં લગભગ 39.5 પૈસા/કિમી છે. જ્યારે પાકિસ્તાનમાં તે 48 પૈસા/કિમી આસપાસ છે. જે ભારત કરતા 22% વધુ છે.
Video of Imran Khan’s arrest. pic.twitter.com/UOGSDEDs2K
— Ihtisham Ul Haq (@iihtishamm) May 9, 2023
Rangers abducted PTI Chairman Imran Khan, these are the visuals. Pakistan’s brave people must come out and defend their country. pic.twitter.com/hJwG42hsE4
— PTI (@PTIofficial) May 9, 2023
State terrorism - breaking into IHC premises to abduct Imran Khan from court premises. Law of the jungle in operation. Rangers beat the lawyers, used violence on Imran Khan and abducted him. pic.twitter.com/3CJOVO2nFJ
— Shireen Mazari (@ShireenMazari1) May 9, 2023
My reply to ISPR & attempts by PDM & their handlers to arrest me for two reasons: 1. To prevent me from campaigning bec InshaAllah when elections are announced I will be doing jalsas. 2. To prevent me from mobilising the masses for street movement in support of Constitution if… pic.twitter.com/IQIQmFERah
— Imran Khan (@ImranKhanPTI) May 9, 2023