શોધખોળ કરો

Women's Day 2020: 8 માર્ચે કેમ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ? જાણો વિગતે

આ દિવસ ઉજવવા પાછળ વિવિધ ક્ષેત્રોમાં સક્રિય મહિલાઓ પ્રત્યે સન્માન પ્રકટ કરવાનો દિન છે. આ દિવસે પ્રસંશનિય કાર્ય કરનારી મહિલાઓને સન્માન કરવામાં આવે છે.

મહિલા દિવસ: દુનિયાભરમાં આજે (8 માર્ચે) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે અને આ દિવસ ઉજવવાનું ક્યારથી શરૂ થયું ? તો જાણો તેનો ઇતિહાસ..... આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું કારણ આ દિવસ ઉજવવા પાછળ વિવિધ ક્ષેત્રોમાં સક્રિય મહિલાઓ પ્રત્યે સન્માન પ્રકટ કરવાનો દિન છે. આ દિવસે પ્રસંશનિય કાર્ય કરનારી મહિલાઓને સન્માન કરવામાં આવે છે અને તેના યોગદાનની ચર્ચા પણ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર આ દિવસની જોર-શોરથી ઉજવણી કરે છે. સમગ્ર દુનિયામાં એક પર્વ તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ન્યૂયોર્કમાં સૌથી પહેલા ઉજવવામાં આવ્યો મહિલા દિવસ ન્યૂયોર્ક વિશ્વનો પ્રથમ એવો દેશ છે જ્યાં મહિલા દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 1909માં ન્યૂયોર્ક શહેરમાં એક સમાજવાદી રાજકીય આયોજન તરીકે ઉજવવામાં આવ્યો. તેના બાદ 1917માં સોવિયત સંઘે આ દિવસે એક રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવામાં આવી. તેના બાદ આ દિવસ ઉજવવાની પરંપરા વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાઈ. અમેરિકામાં સોશ્યલિસ્ટ પાર્ટીના આહવાન પર આ દિવસ પહેલા 28 ફેબ્રુઆરી, 1909ના રોજ ઉજવવામાં આવ્યો. બાદમાં 1910માં સોશ્યલિસ્ટ ઈન્ટરનેશનલના કોપેનહેગન સન્મેલનમાં આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો હતો. જેનું ઉદ્દેશ્ય તે સમયે મહિલાઓને વોટ આપવાનો અધિકાર અપાવવાનો હતો, કારણ કે તે સમયે મોટાભાગના દેશોમાં મહિલાઓને મતદાન કરવાનો અધિકાર નહોતો. જ્યારે રશિયાની મહિલાઓએ હડતાલ કરી સન 1917માં રશિયાની મહિલાઓએ રોટી અને કપડા માટે હડતાળ શરૂ કરી હતી. આ એક ઐતિહાસિક હડતાળ હતી, જ્યારે સમ્રાટ નિકોલસે સત્તા છોડી ત્યારે ત્યાંની વચગાળાની સરકારે મહિલાઓને વોટ આપવાનો અધિકાર આપ્યો હતો. 8 માર્ચે કેમ ઉજવવામાં આવે છે ? જે સમયે રશિયાની મહિલાઓનો વોટ આપવાનો અધિકાર મળ્યો ત્યારે રશિયામાં જુલિયન કેલેન્ડરનું ચલણ હતું અને અન્ય દેશોમાં ગ્રેગેરિયન કેલેન્ડર. આ બન્ને તારીખોમાં અંતર છે. જુલિયન કેલેન્ડર પ્રમાણે 1971ની ફેબ્રુઆરીનો છેલ્લા રવિવારે 23 તારીખ હતી. જ્યારે ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર તે દિવસે 8 માર્ચ હતી. તેના બાદથી 8 માર્ચના દિવસે મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget