શોધખોળ કરો

અમેરિકાના મિનેસોટામાં થયેલા હુમલાની જવાબદારી ISISએ સ્વીકારી

વૉશિગ્ટન: અમેરિકાના મિનેસોટાના સંત ક્લાઉડ સ્થિત સેંટર મૉલમાં થયેલા હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે (આઈએસ) લીધી છે. શનિવારે મિનેયોટાના આ શૉપિંગ મૉલમાં ખાનગી સુરક્ષા સિક્યોરિટીના ગણવેશમાં એક શંકાસ્પદ હુમલાવરે ચાકુથી હુમલો કરીને 9 લોકોને ઘાયલ કરી નાંખ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં શંકાસ્પદ હુમલાવર ઢાર મરાયો હતો. આઈએસ સાથે જોડાયેલી સંવાદ સમિતિએ દાવો કર્યો છે કે તે હુમલાવર આઈએસ સાથે જોડાયેલ હતા. શહેરના પોલીસ પ્રમુખ વિલિયમ બ્લેયર એંડરસને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ચાકુથી સજ્જ હુમલાવર હુમલા વખતે અલ્લાહનું નામ લઈ રહ્યો હતો. તેને એક વ્યક્તિએ એ પણ પૂછ્યું હતું કે, તે શું મુસ્લિમ છે. તેમને કહ્યું કે, ઑફ-ડ્યુટી પોલીસ અધિકારીની કાર્યવાહીમાં હુમલાવર ઠાર મરાયો હતો. આ મામલે તપાસ કરી રહેલી સંઘીય તપાસ એંજસીના અધિકારી રિચર્ડ થૉર્નટને કહ્યું કે, આ સંભવત આતંકવાદી કૃત્ય હતું. આ ઘટનાની તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે અને હાલ એ ખબર પડી નથી કે હુમલાવરે આ હુમલા વિશે કોઈ સાથે વાતચીત કરી હતી કે નહીં..
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત

Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી

SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય

Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોતRBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયોNitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
RBI MPC:  RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન

Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો

Free Aadhaar Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે કરવું પડે છે આ કામ, જાણો સરળ પ્રોસેસ

Ahmedabad: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન, કાર ચાલકે ટક્કર મારતા મહિલા પોલીસકર્મીનું મોત

Embed widget