શોધખોળ કરો
Advertisement
દિવ્યાંગ બાળકને નકલી પગ મળતા ખુશીથી નાચવા લાગ્યું, બોલીવૂડ સ્ટાર પણ કરી રહ્યાં છે પ્રશંસા, જુઓ વીડિયો
અફઘાનિસ્તાના એક દિવ્યાંગ બાળકનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ડાંસ કરી રહ્યું છે. લોકો તેને ખુબ શેર કરી રહ્યાં છે.
નવી દિલ્હી: સોશલ મીડિયા પર એક બાળકો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને બોલીવૂડ સ્ટાર્સ પણ શેર કરવા પોતાને રોકી શક્યા નથી. આ વીડિયો એક અફઘાનિસ્તાની બાળકનો છે જે ડાંસ કરી રહ્યું છે. લોકો તેને ખુબ શેર કરી રહ્યાં છે. આ વીડિયોને બોલીવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન બાદ સ્વરા ભાસ્કરે પણ શેર કર્યો છે.
આ વીડિયોમાં જે બાળક છે તેણે અફઘાનિસ્તાનમાં એક સુરંગ બ્લાસ્ટમાં પગ ગુમાવવો પડ્યો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે બાળકને પ્રોથેસ્ટિક પગ મળતા તે પહેલીવાર નકલી પગ પર ઊભું રહ્યું હતું અને એટલું ખુશ થઈ ગયું હતું કે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તે નાચવા લાગ્યું હતું.
What an absolute darling! Sometimes in the filth that is #twitter , one finds a gem like this! May you have many reasons to dance your whole life my dearest boy! 😻😻😻😻😻🥳🥳🥳🥳🥳 #happiness https://t.co/VkK52XoN9b
— Swara Bhasker (@ReallySwara) May 10, 2019
Ahmad received artificial limb in @ICRC_af Orthopedic center, he shows his emotion with dance after getting limbs. He come from Logar and lost his leg in a landmine. This is how his life changed and made him smile. pic.twitter.com/Sg7jJbUD2V
— Roya Musawi (@roya_musawi) May 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion