શોધખોળ કરો

Kabul Blast: કાબૂલમાં નમાજ દરમિયાન મસ્જિદમાં બ્લાસ્ટ, ઘણા લોકોના મોતના સમાચાર

કાબુલ શહેરના પ શ્ચિમી જિલ્લા કોહાટ-એ-સાંગીમાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. પ્રારંભિક અહેવાલોમાં, ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

Kabul Blast: કાબુલ શહેરના પ શ્ચિમી જિલ્લા કોહાટ-એ-સાંગીમાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. પ્રારંભિક અહેવાલોમાં, ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હાલમાં આ વિસ્ફોટમાં કેટલા લોકો માર્યા ગયા તેની સંપૂર્ણ માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે 12 ડિસેમ્બરે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક આત્મઘાતી હુમલાખોરે એક હોટલમાં બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં 21 લોકોના મોત થયા હતા.

અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન તાલિબાનની સરકાર છે, પરંતુ ISIS જેવા ભયાનક આતંકવાદી સંગઠનો પણ ત્યાં સક્રિય છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની હકાલપટ્ટી બાદ ત્યાં તાલિબાનનું શાસન છે. તાલિબાન સતત દાવો કરી રહ્યું છે કે તે દેશમાં એક મજબૂત સુરક્ષા વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે સંપૂર્ણ રીતે નિષ્ફળ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અફઘાનિસ્તાનમાં ઘણી જગ્યાએ ગોળીબાર અને વિસ્ફોટોની પ્રક્રિયા બેરોકટોક ચાલી રહી છે. આતંકી સંગઠન ISISએ આમાંના ઘણા હુમલાઓની જવાબદારી લીધી છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget