શોધખોળ કરો

પ્રેમિકાની Kiss થી પ્રેમી થઈ ગયો બહેરો, ફાટી ગયા કાનના પડદા

સમગ્ર વિશ્વમાં લોકો 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવે છે પરંતુ ચાઈનીઝ વેલેન્ટાઈન ડે 22 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. ચાઈનીઝ વેલેન્ટાઈન ડેની ઉજવણી દરમિયાન

China News: ચીનમાં કપલને રોમેન્ટિક કિસ કરવી મોંઘી પડી ગઈ છે. આ દરમિયાન પ્રેમીના કાનનો પડદો ફાટી ગયો. આ પછી તે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

કોઈને જંગલી રીતે પ્રેમ કરવો એ ખરાબ બાબત નથી, પરંતુ તે જ પ્રેમમાં જંગલી રીતે ચુંબન કરવું ભારે પડી શકે છે. આ સમગ્ર મામલો જાણીને તમે આશ્ચર્યમાં પડી જશો કે આ કેવી રીતે થયું. ખરેખર, ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડને કિસ કરી રહી હતી. આ દરમિયાન તેને ખ્યાલ નહોતો કે આ કિસ તેને બહેરા કરી દેશે. સમગ્ર વિશ્વમાં લોકો 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવે છે પરંતુ ચાઈનીઝ વેલેન્ટાઈન ડે 22 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. ઝેજિયાંગ પ્રાંતના વેસ્ટ લેક નજીક, એક યુગલ એકબીજા સાથે પ્રેમ કરતી વખતે એટલી જોરથી કિસ કર્યું કે પ્રેમીના કાનનો પડદો ફાટી ગયો.

પ્રેમિકાની Kiss થી પ્રેમી થઈ ગયો બહેરો, ફાટી ગયા કાનના પડદા

કેસ અંગે ડોક્ટરનું નિવેદન

રિપોર્ટ અનુસાર, કપલ લગભગ 10 મિનિટથી કિસ કરતું હતું. આ દરમિયાન યુવકના કાનમાં વિચિત્ર અવાજ સાથે તીવ્ર દુખાવો થયો હતો. તે પછી ધીમે ધીમે તેની શ્રવણશક્તિ ગુમાવી દીધી. યુવક ગભરાઈ ગયો અને તરત જ હોસ્પિટલ તરફ દોડ્યો. તેણે ડૉક્ટરને કહ્યું કે તેને કાનમાં ખૂબ તકલીફ છે. યુવકની સારવાર કરી રહેલા ડોક્ટરના જણાવ્યા અનુસાર તેને સાજા થવામાં ઓછામાં ઓછા 2 મહિનાનો સમય લાગશે. સ્મૂચ દરમિયાન, કાનના હવાના દબાણમાં ફેરફાર થાય છે. શ્વાસ ઝડપથી ચાલે છે આ કારણે તે કાનના પડદાને નુકસાન પહોંચાડે છે.

હોસ્પિટલમાં ડોક્ટરે યુવકના કાનની તપાસ કરી તો જાણવા મળ્યું કે યુવકના કાનના પડદામાં કાણું હતું. જાણકારી અનુસાર કાનની આ સમસ્યાને દૂર કરવા માટે ડોક્ટર્સ એન્ટીબાયોટીક્સ લખી આપે છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે ગંભીર કેસમાં સર્જરીની પણ જરૂર પડી શકે છે.

ઘણીવાર યુગલો તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે ચુંબનનો આશરો લે છે. આ તમારા સંબંધને મજબૂત બનાવે છે. કિસ કરવાના પણ ઘણા ફાયદા છે. પરંતુ એક સત્ય એ પણ છે કે કિસ કરવાથી તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે. હા, જેમના દ્વારા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો થઈ શકે છે, જેના કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

President Donald Trump: રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો પ્રથમ નિર્ણય, મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી લગાવીAmbalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
Embed widget