શોધખોળ કરો

નેપાળના PM કેપી શર્મા ઓલી વિશ્વાત મત જીતવામાં નિષ્ફળ

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સોમવારે સંસદના નિચલા ગૃહમાં  બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ સાથે નેપાળી બંધારણના આધાર પર તેમના હાથમાંથી સત્તા જતી રહી છે. પુષ્પ કમલ દહલ પ્રચંડ નીત નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી કેન્દ્ર) એ ઓલી સરકારમાંથી સમર્થન પરત લીધા બાદ તેમણે નિચલા ગૃહમાં બહુમત સાબિત કરવાનો હતો. નેપાળમાં સોમવારે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. 

કાઠમંડુ: નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સોમવારે સંસદના નિચલા ગૃહમાં  બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ સાથે નેપાળી બંધારણના આધાર પર તેમના હાથમાંથી સત્તા જતી રહી છે. પુષ્પ કમલ દહલ પ્રચંડ નીત નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી કેન્દ્ર) એ ઓલી સરકારમાંથી સમર્થન પરત લીધા બાદ તેમણે નિચલા ગૃહમાં બહુમત સાબિત કરવાનો હતો. નેપાળમાં સોમવારે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. 

આ દરમિયાન પ્રધાનમંત્રી ઓલી 275 સભ્યોવાળા ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે વિશ્વાસ મત જીતવામાં નિષ્ફળ રહ્યા.  તેમને 136 મતની જરૂર હતી.  નીચલા ગૃહમાં 232 મત મળ્યા હતા.  93 સાંસદોએ ઓલીના પક્ષમાં મત આપ્યો. જ્યારે  વિશ્વાત મત વિરુદ્ધ 124 મત પડ્યા હતા. 15 સાંસદ વોટિંગ દરમિયાન ગેરહાજર રહ્યા હતા. 

પ્રતિનિધિ સભાએ વિશેષ સત્રમા આજે ઓલીએ  ઔપચારિક રુપથી વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો અને તમામ સદસ્યોને તેમના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી. પુષ્પકમલ દહલ પ્રચંડ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી કેંદ્ર) દ્વારા સમર્થન પરત લીધા બાદ ઓલીની સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. નિચલા ગૃહમાં બહુમત સાબિત કરવાનો હતો.

નેપાળમાં રાજકીય સંકટ ગત વર્ષે  20 ડિસેમ્બરે ત્યારે શરુ થયું જ્યારે રાષ્ટ્રપતિ ભંડારીએ પ્રધાનમંત્રી ઓલીની ભલામણ પર સંસદ ભંગ કરી 30 એપ્રિલ અને 10 મે ફરીથી ચૂંટણી કરવા નિર્દેશ કર્યો હતો. 

ટોપ સ્ટોરી

Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget