શોધખોળ કરો

બ્રિટનના નવા વડાપ્રધાન છે ‘ભારતના જમાઇ’, જાણો શું છે ખાસ સંબંધ?

વ્હીલર બીબીસીના ભારતના પત્રકાર તરીકે કામ કરતા હતા અને 1961માં દિલ્હીમાં જ શિખ મહિલા દીપ સાથે લગ્ન કર્યા હતા

લંડનઃ બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોન્સનના ભારત સાથે ખાસ સંબંધ છે. છેલ્લા વર્ષે જ તેમનાથી અલગ થનારી પત્ની મૈરિના વ્હીલર પત્રકાર સર ચાર્લ્સ વ્હીલર અને દીપ સિંહની દીકરી છે. વ્હીલર બીબીસીના ભારતના પત્રકાર તરીકે કામ કરતા હતા અને 1961માં દિલ્હીમાં જ શિખ મહિલા દીપ સાથે લગ્ન કર્યા હતા. દીપ સિંહે મૈરિનાના પિતા સાથે લગ્ન કર્યા  તે અગાઉ જાણીતા લેખક ખુશવંત સિંહના ભાઇ દલજીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ ભારતીય પ્રવાસીઓના એક કાર્યક્રમમાં સંબોધિત કરતા બોસિરે પોતાને ભારતનો જમાઇ ગણાવ્યો હતો. તેમણે  જાતે જ  ભારત સાથે ખાસ સંબંધ હોવાની વાત કરી હતી. બોરિસે કહ્યું કે, વડાપ્રધાન મોદી સાથે મુલાકાત દરમિયાન તેમણે એ વાત પર ભાર મુક્યો હતો કે ભારત અને બ્રિટન સાથે મળીને અનેક મોરચે કામ કરવાની જરૂર છે. ભારત સાથે પોતાના સંબંધોનો ઉલ્લેખ કરી બોરિસે કહ્યું કે બંન્ને દેશો પરસ્પર વ્યાપાર વધારવાની જરૂર છે. ટેરેસા મેના રાજીનામા બાદ બોરિસ જોન્સન કંઝર્વેટિવ પાર્ટી તરફથી વડાપ્રધાન પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે જેરેમી હંટને હાર આપી હતી. બોરિસને 92,153 મત મળ્યા હતા જ્યારે જેરેમી હંટને 46,656 મત હાંસલ કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ
US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Embed widget