શોધખોળ કરો

ન્યૂઝિલેન્ડની બે મસ્જિદમાં ગોળીબાર, 49ના મોત, નવ ભારતીય ગુમ

ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં આવેલા બે મસ્જિદમાં મોટો આતંકી હુમલો થયો છે. જેમાં 49 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ભારતીય મૂળના 6 લોકોનાં મોત અને 9 લોકો ગુમ થયાની આશંકા છે.

ક્રાઇસ્ટચર્ચ: ન્યૂઝિલેન્ડના દક્ષિણ ટાપુ પર આવેલા ક્રાઈસ્ટચર્ચમાં આવેલા બે મસ્જિદમાં આતંકી હુમલો થયો છે.  મસ્જિદોમાં  અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ભારતીય મૂળના 6 લોકોનાં મોત અને 9 લોકો ગુમ થયાની આશંકા છે. સમાચાર છે. આ હુમલામાં 49 લોકોના મોત નિપજ્યા છે. ન્યૂઝિલેન્ડમા ભારતીય ડિપ્લોમેટ્સ સંજીવ કોહલીએ કહ્યું કે નવ ભારતીય/ભારતીય મૂળના લોકો ગુમ છે. જો કે આધિકારિક પુષ્ટિ હજુ કરવામાં આવી નથી. ન્યૂઝીલેન્ડના શહેર ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા ફાયરિંગમાં 49 લોકોનાં મોતની પુષ્ટિ થઇ છે. આ હુમલામાં 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેઓએ જણાવ્યું કે, વેલિંગ્ટનમાં ધાર્મિક સ્થાનો, ખાસ કરીને મસ્જિદોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ન્યૂઝિલેન્ડની બે મસ્જિદમાં ગોળીબાર, 49ના મોત, નવ ભારતીય ગુમ સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, ફાયરિંગની ઘટના બાદ એક મસ્જિદમાં અનેક લોકો માર્યાં ગયા છે, જ્યારે બીજી એક મસ્જિદને ખાલી કરાવવામાં આવી છે. બનાવ વખતે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ ત્યાં હાજર હતી. બાંગ્લાદેશની ટીમ ત્યાંથી સલામત રીતે નીકળી ગઈ હતી. ન્યૂઝિલેન્ડની બે મસ્જિદમાં ગોળીબાર, 49ના મોત, નવ ભારતીય ગુમ બાંગ્લાદેશના ક્રિકેટર તમિમ ઈકબાલે પણ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની ટીમ શૂટરો જ્યાં હતાં ત્યાંથી બચીને નીકળી ગઈ હતી. ન્યૂઝિલેન્ડની બે મસ્જિદમાં ગોળીબાર, 49ના મોત, નવ ભારતીય ગુમ ઘટનાને નજરે જોના લોકોનાં જણાવ્યા પ્રમાણે, શૂટરોએ મસ્જિદમાં કરેલા અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકો માર્યાં ગયા છે. જોકે, પોલીસ તરફથી મોતનો કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. પોલીસે હાલ ક્રાઇસ્ટચર્ચમાં રહેતા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!

Lifestyle: કેકમાં વપરાતું એસેન્સ પીવાથી 3  લોકોના મોત, જાણો તમારા માટે કેટલું જોખમી છે
Lifestyle: કેકમાં વપરાતું એસેન્સ પીવાથી 3 લોકોના મોત, જાણો તમારા માટે કેટલું જોખમી છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka:મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી કરવા ઉમટી ભક્તોની ભારે ભીડHMPV Virus: Ahmedabad: વાયરસને લઈને શાળાઓમાં એડવાઈઝરી જાહેર, શરદી ખાંસી હોય તો ન મોકલશો શાળાએSagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch VideoWildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Lifestyle: કેકમાં વપરાતું એસેન્સ પીવાથી 3  લોકોના મોત, જાણો તમારા માટે કેટલું જોખમી છે
Lifestyle: કેકમાં વપરાતું એસેન્સ પીવાથી 3 લોકોના મોત, જાણો તમારા માટે કેટલું જોખમી છે
Aadhar Photo: શું તમે આધાર કાર્ડમાં વારંવાર ફોટો બદલી શકો છો? જાણી લો નિયમ

અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!

Embed widget