શોધખોળ કરો
Advertisement
પાંચમા પરમાણુ પરિક્ષણ પછી ઉત્તર કોરિયાએ કર્યો એર શો
વોનસાન: ઉત્તર કોરિયાએ પાંચમા પરમાણુ પરિક્ષણ કર્યા બાદ શનિવારે એક અભૂતપૂર્વ પ્રર્દશન યોજવામાં આવ્યું હતું, જેમાં સૈન્ય અને વાયુ સેનાએ સાર્વજનિક વિમાન પ્રર્દશન કર્યું હતું. દેશમાં આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. બે દિવસ માટે વોનસાન ઈંટરનેશનલ ફ્રેંડશિપ એયર ફેસ્ટિવલનું આયોજન કલમા એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. પૂર્વ બંદર શહેર અને વાનસાનના આસપાસના વિસ્તારમાં પર્યટન ક્ષેત્રને વધારવા માટે ગયા વર્ષે જ કલમાં એરપોર્ટને નવું બનાવવામાં આવ્યું છે. આ પહેલા તે સૈન્યનું હવાઈમથક હતું. 9 સપ્ટેમ્બરના ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા પાંચમાં પરમાણુ પરિક્ષણ પહેલા જ આ પ્રર્દશનની તૈયારીઓ કરવામાં આવી હતી.
ઉત્તર કોરિયાને પાંચમા પરમાણુ પરિક્ષણ પછી આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણી નિંદાનો સામનો કરવો પડ્યો હતો અને પરમાણુ હથિયારોના દેશને તેના પર પ્રતિબંધ લગાવવા માટેની ચેતવણી પણ મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement