શોધખોળ કરો

ભારતમાં નથી સ્વચ્છ હવા-પાણી, સ્વચ્છતાની પણ નથી સમજઃ ડોનાલ્ડ ટ્રમ્પ

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત જળવાયુ પરિવર્તનના મુદ્દે ભારત અને ચીનની આલોચના કરી છે. તેમણે કહ્યું, ભારત, ચીન અને રશિયામાં શુદ્ધ હવા અને પાણી નથી.

નવી દિલ્હીઃ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત જળવાયુ પરિવર્તનના મુદ્દે ભારત અને ચીનની આલોચના કરી છે. તેમણે કહ્યું, ભારત, ચીન અને રશિયામાં શુદ્ધ હવા અને પાણી નથી. આ દેશો પર્યાવરણ પ્રત્યે તેમની જવાબદારી નીભાવી રહ્યા નથી. એક બ્રિટિશ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે આ વાત કહી હતી. પેરિસ સમજૂતીમાંથી બહાર થનારા ટ્રમ્પે દાવો કર્યો કે, સમગ્ર વિશ્વમાં યુએસના જળવાયુ સૌથી સ્વચ્છ છે. મેં યુએસની વાત આંકડાના આધારે કહી છે. યુએસના જળવાયુ દિન પ્રતિદિન વધુ સારા થતાં જઈ રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, ચીન, ભારત અને રશિયા સહિત અનેક દેશો પાસે ન તો સ્વચ્છ હવા છે, ન તો સ્વચ્છ પાણી કે ન તો પ્રદૂષણ-સફાઇને લઈ સમજ. જો તમે કેટલાક શહેરોમાં જશો... હું આ શહેરોના નામ નહીં લઉં પરંતુ મને ખબર છે. જો તમે આ શહેરોમાં જાવ તો શ્વાસ પણ લઈ શકતા નથી. આ દેશો તેમની જવાબદારી નથી નીભાવી રહ્યા. અમેરિકા 2016માં પેરિસ જળવાયુ સમજૂતીમાંથી બહાર થઈ ગયું હતું. આ સમજૂતીનો ઉદ્દેશ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનું અને ગ્લોબલ વોર્મિંગને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવાનું છે. રોહડિયમ ગ્રૂપ દ્વારા જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે 2018માં અમેરિકાએ 3.4% વધુ કાર્બન ઉત્સર્જન કર્યું છે. તે ગયા 8 વર્ષમાં સૌથી વધારે છે. વડોદરામાં યુવક મોબાઇલને ચાર્જિંગમાં રાખીને જોતો હતો ફિલ્મ ને થયું એવું કે જાણીને ચોંકી જશો રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, ગેહલોત સ્વીકારે હારની જવાબદારી, સચિન પાયલટ બને CM વર્લ્ડકપ 2019: ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ, હવે માત્ર બે ખેલાડી જ છે આગળ, જાણો વિગત INDvSA: ધોનીના ગ્લવસ પર જોવા મળ્યું અનોખું નિશાન, કોઈ અન્ય ક્રિકેટરની નથી આ તાકાત, જાણો વિગત અમદાવાદમાં JET પ્રોજેક્ટની શરૂઆત, ગંદકી-ટ્રાફિક કરનાર દંડાશે, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget