શોધખોળ કરો

પાકિસ્તાની ખેલાડીની સેલેરીમાં 250%નો વધારો, દેશમાં ભીષણ આર્થિક તંગીની વચ્ચે પણ PCBએ કરી જાહેરાત

પીસીબીના નવા ચીફ રમીજ રાજાએ જણાવ્યું કે, ક્રિકેટર્સના ગ્રેડ મુજબ તેની સેલેરીમાં વધારો કરાયો છે

ભીષણ આર્થિક તંગી સામે ઝઝુમી રહેલ પાકિસ્તાને ક્રિકેટરની સેલેરીમાં 250 ટકા સુધીનો વધારો કર્યો છે. સેલેરી વઘારાનો સૌથી વધુ ફાયદો ગ્રૂપ ડીના પ્લેયર્સને થશે, જેની માસિક આવક 40 હજાર પાકિસ્તાની રૂપિયા એટલે કે 17 હજાર ભારતીય રૂપિયા છે. હવે તેની સેલેરીમાં એક લાખનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે આ ખેલાડીઓને  એક લાખ 40 હજાર પાકિસ્તાની રૂપિયા મળશે.

દરેક ખેલાડીની સેલેરીમાં એક લાખનો વધારો થયો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ  (પીસીબી)ના નવા ચીફ રમીજ રાજાએ જણાવ્યું કે, ઘરેલુ ખેલાડીના સેલેરીમાં 1 લાખ રૂપિયાની વઘારો લાગૂ કરી દેવાયો છે. જેનો ફાયદો 192 ખેલાડીઓને થશે, આ સાથે જ હવે પાકિસ્તાની ફર્સ્ટ ક્લાસ  અને ગ્રેડ પ્રતિયોગિતાઓના ક્રિકેટરને પણ દર મહિને1,4 લાખ રૂપિયાથી 2.5 લાખ રૂપિયા વચ્ચે કમાણી થશે. આ જ રીકે ગ્રેડ Aના ખેલાડીઓ 13.75 લાખની જગ્યાએ 13.75 હવે 14.75  લાખ મળશે, ગ્રેડ બીના ખેલાડીઓને 9,37 લાખની જગ્યાએ 10.37 લાખ મળશે, તો સીના ખેલાડીઓ  6.87 લાખને બદલે 7.87લાખ પાકિસ્તાની રૂપિયા મળશે.

PCBએ કહ્યું ટીમમાં સ્થાન મેળવવા વિશે ચિંતા ન કરો, મન મૂકીને રમો
PCBના પ્રમુખે કહ્યું કે, “અમે ઇચ્છીએ છીએ કે, રાષ્ટ્રીય ક્રિકેટર મન મૂકીને બિન્દાસ્ત થઇને રમે. ખેલાડીઓ પોતાની ટીમમાં સ્થાનને ચિંતા કર્યાં વિના નિર્ભિક રીતે રમે”

T-20 વર્લ્ડ કપમાં સમીકરણ બદલશે

રમીજ રાજાને જ્યારે  ભારત અને પાકિસ્તાની વચ્ચે દુબઇમાં 24 ઓક્ટોબરે યોજનાર ટી-20 વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહયું કે, આ વખતે હું ખેલાડીઓને મળ્યો તો મેં તેમને કહ્યું કે, તે આ વખતે સમીકરણને બદલે. ભારત સામેની મેચ માટે ટીમે શત પ્રતિશત તૈયાર રહેવું જોઇએ અને સારૂં પ્રદર્શન કરવું જોઇએ.

રમીઝ રાજાએ પત્રકારોના સવાલોના જવાબ આપતાં કહ્યું કે, હાલની વર્તમાન સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વીપક્ષીય સરીઝ શક્ય નથી. તેમણે કહ્યું કે રાજનિતીની રમત પર પણ ખરાબ અસર થઇ છે. તેથી આ મામલે કોઇ ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઇએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget