શોધખોળ કરો

Pakistan : પાકિસ્તાનમાં ફૂટ્યો મોંઘવારીનો બોમ્બ, પ્રથમ વખત પેટ્રોલ-ડીઝલની કિંમતો 300 રૂપિયાને પાર

Pakistan : પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત 300 રૂપિયા પ્રતિ લીટરને વટાવી ગઈ છે

Pakistan :  પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત 300 રૂપિયા પ્રતિ લીટરને વટાવી ગઈ છે. કાર્યકારી સરકારે પેટ્રોલના ભાવમાં 14.91 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે ત્યારબાદ પેટ્રોલની કિંમત 305.36 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમતમાં 18.44 રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ ડીઝલ 311.84 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

નાણાં મંત્રાલયે આદેશ જાહેર કર્યો

નાણા મંત્રાલયે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ વધારા સાથે પેટ્રોલની કિંમત 305.36 રૂપિયા પ્રતિ લિટર અને હાઇ સ્પીડ ડીઝલ (એચએસડી) 311.84 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કેરોસીન કે લાઈટ ડીઝલ ઓઈલના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.                       

સતત વધી રહ્યા છે ભાવ

કિંમતોમાં વધારો એવા સમયે થયો છે જ્યારે સરકારે 15 ઓગસ્ટે જ તેની કિંમતોમાં ભારે વધારો કર્યો હતો. ત્યારબાદ વચગાળાની સરકારે ઈંધણના ભાવમાં પ્રતિ લીટર 20 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. અગાઉની સરકાર દ્વારા 1 ઓગસ્ટના રોજ પેટ્રોલિયમના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.                  

પાકિસ્તાની રૂપિયાની ખરાબ હાલત

આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાની રૂપિયાની હાલત સતત કથળી રહી છે. ગુરુવારે ઇન્ટરબેન્ક માર્કેટમાં અમેરિકન ડોલર સામે પાકિસ્તાની રૂપિયો ફરી એકવાર 1.09 રૂપિયા ઘટ્યો હતો. તે 305.54 રૂપિયાની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. વચગાળાની સરકાર સત્તામાં આવી ત્યારથી રૂપિયામાં 4.6 ટકાનો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં પાકિસ્તાની રૂપિયામાં 6.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

IMFએ 3 બિલિયન ડોલરની મદદ મંજૂર કરી

નોંધનીય છે કે IMFએ તાજેતરમાં જ પાકિસ્તાનને નાણાકીય કટોકટીમાંથી બહાર કાઢવામાં મદદ કરવા માટે 3 બિલિયન ડોલરનું બેલઆઉટ પેકેજ જાહેર કરવાની મંજૂરી આપી છે.જો કે આ લોન આપતા પહેલા વૈશ્વિક સંસ્થાએ એવી શરત પણ મૂકી છે કે દેશની પેટ્રોલિયમ વસૂલાતમાં 60 રૂપિયા પ્રતિ લીટર વધારો કરવામાં આવે. મદદ માટે સતત વિનંતીઓ કર્યા પછી લગભગ આઠ મહિના પછી 30 જૂન, 2023 ના રોજ IMFએ શરતો સાથે 3 અબજ ડોલરની મદદને લીલી ઝંડી આપી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?

T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન

'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

Embed widget