શોધખોળ કરો

પાકિસ્તાનની ધમકી, ઇમરાનના મંત્રી બોલ્યા- ભારતના વિમાનો અમારા આકાશમાંથી નહીં ઉડવા દઇએ....

આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી, ત્યારે પણ પાકિસ્તાને એરસ્પેસ બંધ કરી દીધા હતા, બાદમાં 27 માર્ચે પાકિસ્તાને એરસ્પેસ ખોલ્યા હતા

ઇસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરને લઇને મોદી સરકારના નિર્ણયોથી પાકિસ્તાનમાં ખલબલી મચી ગઇ છે, ગભરાયેલા પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય કરણ કરવાની કોશિશ કરી પણ નિષ્ફળ ગયુ. હવે વધુ એક ધમકી ભારતને આપી છે. આ ધમકીમાં પાકિસ્તાનના એરસ્પેસ ભારત માટે બંધ કરવાની છે, તેમને કહ્યું કે મોદીએ શરુ કર્યુ છે હવે અમે ખતમ કરીશું. ઇમરાન ખાન કેબિનેટમાં સાયન્સ એન્ડ ટેકનોલૉજી મંત્રી ફવાદ ચૌધરીએ ધમકી આપતા કહ્યું કે, 'વડાપ્રધાન (ઇમરાન ખાન) ભારત માટે હવાઇ ક્ષેત્રને પુરેપુરી બંધ કરવા પર વિચાર કરી રહ્યાં છે. અફઘાનિસ્તાન સાથે વેપાર કરવા માટે પણ ભારત પાકિસ્તાનમાં જે રસ્તોનો ઉપયોગ કરે છે, તેને પણ પુરેપુરો બંધ કરવા પર વિચાર કરાઇ રહ્યો છે. કેબિનેટ મીટિંગમાં આ બધા નિર્ણયોને કાયદાકીય સ્તરે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. મોદીએ શરૂ કર્યુ છે અમે સમાપ્ત કરીશું.' ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી, ત્યારે પણ પાકિસ્તાને એરસ્પેસ બંધ કરી દીધા હતા, બાદમાં 27 માર્ચે પાકિસ્તાને એરસ્પેસ ખોલ્યા હતા. પાકિસ્તાનની ધમકી, ઇમરાનના મંત્રી બોલ્યા- ભારતના વિમાનો અમારા આકાશમાંથી નહીં ઉડવા દઇએ.... ખાસ વાત એ છે કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ભારતને ઘેરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યુ છે, જોકે, તેમાં સફળ થઇ શક્યુ નથી. ભારત સાથેનો વેપાર પહેલાથી જ બંધ કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ કાશ્મીર મુદ્દાને લઇ ગયુ હતુ. પાકિસ્તાનની ધમકી, ઇમરાનના મંત્રી બોલ્યા- ભારતના વિમાનો અમારા આકાશમાંથી નહીં ઉડવા દઇએ....

ટોપ સ્ટોરી

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ
નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
Embed widget