શોધખોળ કરો

PM નરેન્દ્ર મોદીને કઈ બે વાતો પર લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું? જાણો વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમુદાયનાં લોકોને સંબોધ્યા હતાં. નરેન્દ્ર મોદીનાં ભાષણમાં બે વાર એવું બન્યું જ્યારે સ્ટેડિયમમાં ભારતીયો સહિત ઉપસ્થિત લોકોએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમુદાયનાં લોકોને સંબોધ્યા હતાં. આ દરમિયાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે અનેક મુદ્દા પર વાતો કરી હતી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે અનેક મુદ્દાઓ પર પોતાના પ્રતિક્રિયા આપી હતી. નરેન્દ્ર મોદીનાં ભાષણમાં બે વાર એવું બન્યું જ્યારે સ્ટેડિયમમાં ભારતીયો સહિત ઉપસ્થિત લોકોએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. પહેલીવાર ત્યારે જ્યારે નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સાંસદો માટે ઉભા થઈને તાળીઓ વગાડો. ત્યાર બાદ પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે લોકોને સ્ટેન્ડિંગ ઓવેશન આપવાનું કહ્યું હતું. નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ મને ટફ નેગોશિએટર બોલાવે છે પરંતુ તેઓ ખુદ આર્ટ ઓફ ડીલનાં માસ્ટર છે. હું તેમનાથી ઘણું બધું શીખી રહ્યો છું. મોદીએ પોતાના ભાષણ દરમિયાન પોતાની એક કવિતા સંભળાવી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ સંપૂર્ણ કવિતા સંભળાવવાનો સમય નથી, પરંતુ હું મારી લખેલી કવિતાની બે પંક્તિઓ સંભળાવવા ઈચ્છુ છું. ‘વો જો મુશ્કિલો કા અંબાર હૈ, વહીં તો મેરે હોંસલો કી મીનાર હૈ.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

Embed widget