શોધખોળ કરો
બ્રાઝીલના ફૂટબોલ ખેલાડીઓને લઈ જતું પ્લેન કોલમ્બિયામાં ક્રેશ, 81 લોકો સવાર હતા
બ્રાઝીલના ફૂટબોલ ખેલાડીઓને લઈ જતું પ્લેન કોલમ્બિયામાં ક્રેશ થઈ ગયું છે. આ વિનામાં 72 પ્રવાસી અને 9 ક્રૂ મેમ્બર સવાર હતા.
આ વિમાનમાં સાઉથ અમેરિકન ફૂટબોલ ચેમ્પિયનશિપના ફાઈનલિસ્ટ સવાર હતા. શરૂઆતના અહેવાલ અનુસાર સ્થાનીક સમયાનુસાર રાત્રે અંદાજે સવારે 10 કલાકે આ દુર્ઘટના થઈ જ્યારે વિમાનમાં ફ્યૂઅલ ખતમ થઈ ગયું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement