શોધખોળ કરો

પાકિસ્તાનનો કાશ્મીર રાગ, UNGAમાં ઇમરાન ખાને કહ્યુ- કરફ્યૂ હટતા કાશ્મીરમાં થશે લોહીયાળ જંગ

ખાને કહ્યું કે, ભારતે કાશ્મીરમાંથી કરફ્યૂ હટાવી દેવો જોઇએ.

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત પર અપ્રત્યક્ષ રીતે હુમલો કરતા કાશ્મીરમાં લોહીયાળ જંગની ધમકી આપી હતી. ઇમરાન ખાને વૈશ્વિક મંચ પર કહ્યું કે, એકવાર ફરી પુલવામા જેવો હુમલો થશે. ખાને કહ્યું કે, ભારતે કાશ્મીરમાંથી કરફ્યૂ હટાવી દેવો જોઇએ. આ સાથે ખાને કહ્યું કે, ભારતે કાશ્મીરમા યુએના પ્રસ્તાવ વિરુદ્ધ કામ કર્યું છે. કાશ્મીર પર વિચાર્યા વિના નિર્ણય લીધો છે. કાશ્મીરમાં કરફ્યૂ હટતા જ લોહીયાળ જંગ થશે. ઇમરાને કહ્યું કે, પુલવામા હુમલા માટે ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. ભારે હુમલાના પુરાવા આપવાના બદલે અમારા પર બોમ્બ વરસાવ્યા. ભારતે 350 આતંકવાદીઓ મારવાનો દાવો કર્યો જે પુરી રીતે ખોટો છે. અમે ભારતનો પાયલટ પાછો આપી દીધો પરંતુ તેમણે તેને  નબળાઇના રૂપમાં લીધું છે. ઇમરાને પોતાના સંબોધનમાં કહ્યું કે, અમેરિકામાં 9/11 હુમલા અગાઉ દુનિયામાં સૌથી વધુ સુસાઇડ હુમલાઓ તમિલ ટાઇગર્સે કર્યા હતા પરંતુ આ માટે કોઇ હિંદુ ધર્મને જવાબદાર માનતું નથી. અમે સત્તામાં આવતાની સાથે દેશની શાંતિ માટે કામ કર્યું છે. મુઝાહિદ્દીન અમેરિકાની મદદથી તૈયાર થયા. અમે આતંકવાદનો ખાત્મા માટે પગલા ભર્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં તમામ નેતાઓને પોતાની વાત રાખવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ તેનું પાલન કર્યુ હતું. જ્યારે ઇમરાન ખાન લગભગ 50 મિનિટ સુધી ભાષણ આપ્યુ હતું.

ટોપ સ્ટોરી

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ
નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
Embed widget