શોધખોળ કરો
Advertisement
G-7નું સભ્ય નથી ભારત, છતાં આ મોટા મંચ પર PM મોદીને મળ્યુ આમંત્રણ, જાણો આનુ ખાસ કારણ
ખાસ વાત છે કે ત્રણ દેશો ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત અને બેહરીનની યાત્રા કર્યા બાદ મનામાથી અહીં પહોંચ્યા છે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે G-7 શિખર સંમેલનમાં ભાગ લેશે, આ સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ફ્રાન્સ પહોંચ્યા, અહીં વિશ્વના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે. અહીં પીએમ મોદીની મુલાકાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થશે. આ દરમિયાન બન્ને વચ્ચે કાશ્મીર મુદ્દે પણ ચર્ચા થશે.
ખાસ વાત છે કે ત્રણ દેશો ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત અને બેહરીનની યાત્રા કર્યા બાદ મનામાથી અહીં પહોંચ્યા છે.
ખાસ જાણી લેવું જોઇએ કે, ભારત G-7 દેશોના સમૂહનો ભાગ નથી, છતાં ભારતના પીએમ મોદીને આ સમૂહની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ વખતે બેઠકમાં ભાગ લેવા માટે મોદીને ખાસ આમંત્રણ મળ્યુ છે. ખરેખરમાં આ બેઠકમાં G-7 સભ્ય દેશો ઉપરાંત એવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે જે રાજનીતિમાં મજબૂત સ્થાન રાખે છે. આ લિસ્ટમાં ભારત નંબર એક પર છે. આ શિખ સંમેલનમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને સ્પેન સહિતના દેશોને બોલાવવામાં આવ્યા છે. વળી આફ્રિકન દેશોની વાત કરીએ તો રવાન્ડા અને સેનેગલ આ શિખર સંમેલનમાં ભાગ લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement