શોધખોળ કરો

UAE અને બહેરીન બાદ રશિયા PM મોદીને આપશે દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન

મોદીએ આ સન્માન આપવા બદલ રશિયાનો આભાર માન્યો હતો.

નવી દિલ્હીઃ UAE અને બહેરીન બાદ રશિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપશે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને જાહેરાત કરી હતી કે વડાપ્રધાન મોદીને રશિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યૂ ધ અપોસ્ટલ’ આપવામાં આવશે. મોદીએ આ સન્માન આપવા બદલ રશિયાનો આભાર માન્યો હતો. રશિયાના પોર્ટ ટાઉન વ્લાદિવોસ્તોકમાં બંન્ને દેશોના ડેલિગેશન વચ્ચે પૂર્ણ થયેલી 20મા રાષ્ટ્રીય સંમેલન બાદ મોદીએ બંન્ને દેશો વચ્ચે ઐતિહાસિક મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ રશિયાને ભારતનો પરમ મિત્ર અને વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, તમે (પુતિન) પોતાના દેશનો સૌથી મોટો નાગરિક સન્માન આપવાનો નિર્ણય કર્યો છે. એ માટે હું તમારો અને રશિયાના લોકોનો આભારી છું. આ બંન્ને દેશો વચ્ચે વિશેષ મિત્રતા દર્શાવે છે. આ એક અબજ 30 કરોડ ભારતીયો માટે સન્માનનો વિષય છે. તેમણે વધુમાં કહ્યુ કે રશિયા ભારતનો પરમ મિત્ર અને વિશ્વસનીય ભાગીદાર છે. બે મિત્રો હોવાના કારણે અમારી વચ્ચે અનેકવાર મુલાકાતો થઇ છે. અમે ફોન પર પણ ખૂબ ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં મને મળેલું આમંત્રણ સન્માનની વાત છે. બંન્ને દેશો વચ્ચે સહયોગને એક નવી ઉંચાઇ આપવા માટે આ એક નવો ઐતિહાસિક અવસર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget