શોધખોળ કરો

Quad Summit 2024: ભારત 2024માં ક્વાડ સમિટનું આયોજન કરશે, PM મોદીએ કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (મે 20) જાપાનના હિરોશિમામાં ક્વાડ દેશોના રાજ્યોના વડાઓ સાથે બેઠક યોજી હતી

PM Modi In Quad Summit Japan: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (મે 20) જાપાનના હિરોશિમામાં ક્વાડ દેશોના રાજ્યોના વડાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે 2024માં ભારતમાં ક્વાડ સમિટનું આયોજન કરીને અમને ખુશી થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આ ક્વોડ સમિટમાં ભાગ લઈને મને ખુશી છે.

તેમણે કહ્યું હતું કે ક્વાડ ગ્રુપ ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડો-પેસિફિક એ વેપાર, નવીનતા અને વૃદ્ધિનું એન્જિન છે. અમે સર્વસંમત છીએ કે ઈન્ડો-પેસિફિકની સુરક્ષા અને સફળતા માત્ર ક્ષેત્ર માટે જ નહીં પરંતુ વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. રચનાત્મક એજન્ડા સાથે અમે સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે આગળ વધી રહ્યા છીએ.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ સમિટની સફળ અધ્યક્ષતા માટે હું ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝને અભિનંદન આપું છું. 2024માં ક્વોડ લીડર્સની સમિટની યજમાની કરીને ભારત ખુશ થશે. નોંધનીય છે કે ક્વાડ એ ચાર દેશોનો સમૂહ છે જેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે.

આપણે છેલ્લા બે વર્ષમાં સારી પ્રગતિ કરી છે - બાઇડન

આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝે કહ્યું હતું કે હું ફરીથી નજીકના મિત્રો વચ્ચે આવીને ખુશ છું. ખુલ્લા, સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક પ્રદેશ માટે એક સાથે ઊભા છીએ. તે એક એવો વિસ્તાર છે જ્યાં સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવે છે અને પ્રાદેશિક સંતુલન નાના અને મોટા તમામ દેશોને લાભ આપે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે મને લાગે છે કે લોકો આજથી 20-30 વર્ષ પછી આ ક્વોડને જોશે અને કહેશે કે પરિવર્તન ફક્ત ક્ષેત્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ગતિશીલ છે. મારા મતે છેલ્લા બે વર્ષમાં આપણે સારી પ્રગતિ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 

Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર

આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની

Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?

Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો

Embed widget