શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

શ્રીલંકાના કોલંબોમાં ચર્ચની પાસે વધુ એક વિસ્ફોટ, રાષ્ટ્રપતિએ કરી ઇમર્જન્સીની જાહેરાત

રવિવારે આઠ બૉમ્બ ધમાકામાં આઠ ભારતીય સહિત 290 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે આ હુમલામાં લગભગ 500થી વધુ લોકો ઘાયલ થયા છે. વળી, શ્રીલંકન અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી છે

કોલંબોઃ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં વધુ એક બૉમ્બ બ્લાસ્ટ થયો છે. આ ધમાકો ચર્ચની નજીક બૉમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયો હતો. સત્તાવાર પુષ્ટિ નથી થઇ. આજે જ પોલીસને એક બસ સ્ટેશન પરથી 87 બૉમ્બ ડેટૉનેટર મળ્યા. રવિવારે શ્રીલંકામાં અલગ અલગ જગ્યાએ આઠ ધમાકા થયા હતા. જેમાં 290 લોકોના મોત અને 500થી વધુ લોકો ઘાયલ થયા હતા. મરનારામાં આઠ ભારતીયો પણ સામેલ હતા. શ્રીલંકાના કોલંબોમાં ચર્ચની પાસે વધુ એક વિસ્ફોટ, રાષ્ટ્રપતિએ કરી ઇમર્જન્સીની જાહેરાત શ્રીલંકાની હાલની સ્થિતિને જોતા રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાએ ઇમર્જન્સીની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. સરકારે મંગળવારે રાષ્ટ્રીય શોક દિવસની જાહેરાત પણ કરી છે. અરેસ્ટ કરવામાં આવેલા લોકો સંબંધિત કોઇપણ પ્રકારની મહિતી સાર્વજનિક કરવામાં આવી નથી. શ્રીલંકાના કોલંબોમાં ચર્ચની પાસે વધુ એક વિસ્ફોટ, રાષ્ટ્રપતિએ કરી ઇમર્જન્સીની જાહેરાત આ હુમલો શ્રીલંકામાં થયેલા અત્યાર સુધીનો સૌથી ખતરનાક હુમલો હતો. આ વિસ્ફોટ સ્થાનિક સમયાનુસાર સવારે પૌણા નવ વાગ્યાની આસપાસ ઇસ્ટરમાં પ્રાર્થનાસભા દરમિયાન કોલંબો સ્થિત સેન્ટ એન્થની ચર્ચ, પશ્ચિમ તટીય શહેર નેગોમ્બોના સેન્ટ સેબેસ્ટિન ચર્ચ અને બટ્ટિકલોવાના જિયોન ચર્ચમાં થયો હતો. કોલંબોની ત્રણ ફાઇવ સ્ટાર હોટલો- શાંગરી લા, સિનામોન ગ્રાન્ડ અને કિંગ્સબરીને પણ નિશાન બનાવવામાં આવી હતી. હુમલાને જોતા શ્રીલંકન સરકારે હેલ્પલાઇન પણ શરૂ કરી દીધી હતી. માર્યા ગયેલા લોકોમાં 35 વિદેશી નાગરિક હતા, જેમાંથી 12 વિદેશી નાગરિકોની ઓળખ થઇ શકી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન

Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 

સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?

Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી

Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ

ICC Chairman: હવે વિશ્વભરમાં વાગશે ક્રિકેટનો ડંકો,ICCના ચેરમેન બનતા જ જય શાહ એક્શનમાં

Ration Card ekyc: આ રીતે રાશનકાર્ડ eKYC ઘરે બેઠા કરો, જાણો એકદમ સરળ પ્રોસેસ

Embed widget