શોધખોળ કરો

આ છે દુનિયાની સૌથી ખૂબસૂરત યુવતી, વૈજ્ઞાનિકોએ માન્યું બ્યૂટી સ્ટાન્ડર્ડસ પ્રમાણે છે પરફેક્ટ

‘ગોલ્ડન રેશ્યો ઑફ બ્યૂટી ફી સ્ટાન્ડર્ડસ’ અનુસાર બેલા હદિદને સૌથી ખૂબસૂરત મહિલાના ખાંચામાં ફિટ માનવામાં આવ્યા છે. તેના આધારે તેઓએ વિશ્વની સૌથી ખૂબસૂરત મહિલાનો ખિતાબ વૈજ્ઞાનિકોએ આપ્યો છે.

નવી દિલ્હી: સુપરમૉડલ બેલા હદિદ દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા છે. ગ્રીક મેથમેટિક્સ પ્રમાણે તે વિશ્વની સૌથી ખૂબસૂરત મહિલા છે જે તેના બ્યૂટી સ્ટાન્ડર્સમાં ફિટે બેસે છે. વૈજ્ઞાનિકોએ માન્યું છે કે આ પૃથ્વી પર ‘ગોલ્ડન રેશ્યો ઑફ બ્યૂટી ફી સ્ટાન્ડર્ડસ’ અનુસાર બેલા હદિદને સૌથી ખૂબસૂરત મહિલાના ખાંચામાં ફિટ માનવામાં આવ્યા છે. તેના આધારે તેઓએ વિશ્વની સૌથી ખૂબસૂરત મહિલાનો ખિતાબ વૈજ્ઞાનિકોએ આપ્યો છે. ‘ગોલ્ડન રેશ્યો ઓફ બ્યૂટી ફી સ્ટાન્ડર્ડ્સ’માં વિક્ટોરિયા સીક્રેટ મોડલ બેલા હદિદનો ચહેરો પરફેક્શનના ધોરણોની નજીક છે અને તે આધારે તેને વૈજ્ઞાનિક સૌથી સુંદર માની રહ્યાં છે.
View this post on Instagram

Libra ♎️ Baby🖤

A post shared by 🦋 (@bellahadid) on

ગોલ્ડન રેશ્યો ઓફ બ્યૂટી ફી સુંદરતાને પરિભાષિત કરે છે જે ગ્રીક ગણનાના આધારે નક્કી કરવામાં આવે છે. વૈજ્ઞાનિક ફોર્મૂલાના આધારે ગ્રીક સ્કોલર્સે સુંદરતાના સ્ટાન્ડર્ડ્સને નક્કી કર્યા અને તે પ્રમાણે કેટલાંક ગુણોત્તર નક્કી કર્યા. બેલા હદિદ તે ધોરણો આધારીત ઉતરી હતી. ગોલ્ડન રેશ્યો ધોરણો પ્રમાણે 23 વર્ષની બેલા હદીદનો ચહેરો 94.35 ટકા પરફેક્ટ છે.
View this post on Instagram

Who is she

A post shared by 🦋 (@bellahadid) on

ગોલ્ડન રેશ્યો ઓફ બ્યૂટી ફીના આધાર પર ધોરણો પ્રમાણે પોપ દિવા બેપોન્સે બીજા સ્થાન પર આવી છે અને તેનો ચહેરો 92.44 ટકા પરફેક્ટ છે. ત્યાં જ 91.85 ટકા પરફેક્ટ રેશ્યો પ્રમાણે એક્ટ્રેસ અમ્બર હર્ડ ત્રીજા સ્થાન પર છે. આ સિવાય એરિયાના ગ્રાન્ડે 91.81 ટકા રેશ્યોના આધાર પર સુંદરતાના આધારે ચોથા નંબરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

EXCLUSIVE: જ્યાં માર્યો ગયો હિઝબુલ્લાહનો નવો ચીફ, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું abp ન્યૂઝ

Navratri 2024:  ગરબા રમ્યા બાદ મોડી રાત્રે વાહન ન મળે તો બહેનોને ઘરે મુકવા જશે પોલીસ, કરો આ બે નંબર ડાયલ

Tirupati Laddu Row: તિરુપતિ લાડુ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યુ- 'આ આસ્થાનો સવાલ, સ્વતંત્ર SIT કરશે તપાસ'

Gujarat: ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના ? સરકારના ક્યા મંત્રીએ આપ્યું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Harsh Sanghavi | ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના...હર્ષ સંઘવીએ કોને કહ્યું આવું?Dahod Murder Case | નરાધમ આચાર્યએ કાંડ કર્યા પછી સાક્ષીઓને મોઢુ બંધ રાખવા ધમકાવ્યા, મોટો ખુલાસોShare Market | સતત બીજા દિવસે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની માર્કેટ પર ભયંકર અસર, જુઓ સ્થિતિIsrael-Lebanon conflict| ઈરાન-ઈઝરાયલ યુદ્ધને લઈને આજના ચોંકાવનારા સમાચાર | Abp Asmita | 4-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EXCLUSIVE: જ્યાં માર્યો ગયો હિઝબુલ્લાહનો નવો ચીફ, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું abp ન્યૂઝ
EXCLUSIVE: જ્યાં માર્યો ગયો હિઝબુલ્લાહનો નવો ચીફ, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું abp ન્યૂઝ
Navratri 2024:  ગરબા રમ્યા બાદ મોડી રાત્રે વાહન ન મળે તો બહેનોને ઘરે મુકવા જશે પોલીસ, કરો આ બે નંબર ડાયલ
Navratri 2024: ગરબા રમ્યા બાદ મોડી રાત્રે વાહન ન મળે તો બહેનોને ઘરે મુકવા જશે પોલીસ, કરો આ બે નંબર ડાયલ
Tirupati Laddu Row: તિરુપતિ લાડુ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યુ- 'આ આસ્થાનો સવાલ, સ્વતંત્ર SIT કરશે તપાસ'
Tirupati Laddu Row: તિરુપતિ લાડુ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યુ- 'આ આસ્થાનો સવાલ, સ્વતંત્ર SIT કરશે તપાસ'
Gujarat: ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના ? સરકારના ક્યા મંત્રીએ આપ્યું નિવેદન
Gujarat: ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના ? સરકારના ક્યા મંત્રીએ આપ્યું નિવેદન
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

Israel-Iran War: જ્યાં જગવિન્દર પટિયાલ કરી રહ્યા હતા યુદ્ધનું રિપોર્ટિંગ, ત્યાં પડ્યો બોમ્બ, આ રીતે બચ્યો જીવ

Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ

Navaratri 2024: ઉપવાસ દરમિયાન શું તમે પણ ખાવ છો બટાકા? જાણો કઇ બીમારીનો વધે છે ખતરો

Embed widget