શોધખોળ કરો

પાકિસ્તાનના બૂમબરાડા બેઅસર, મુસ્લિમ દેશોના સૌથી મોટા સંગઠન OICએ સુષ્મા સ્વરાજને બોલાવ્યા, જાણો વિગતે

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ વધુ વકરી છે. પાકિસ્તાન બૂમો પાડીને કહી રહ્યું છે કે અમે પણ આતંકવાદના વિરુદ્ધમાં છીએ, પણ તેની કોઇ અસર આંતરરાષ્ટ્રીય સ્તરે દેખાઇ નથી. પાકિસ્તાનના બૂમબરાડા બેઅસર, મુસ્લિમ દેશોના સૌથી મોટા સંગઠન OICએ સુષ્મા સ્વરાજને બોલાવ્યા, જાણો વિગતે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન 56 ઇસ્લામી અને મુસ્લિમ રાષ્ટ્રોનું સૌથી મોટુ સંગઠન છે. OICનો મુખ્ય ઉદ્દેશ ઇસ્લામિક રાષ્ટ્રોને સહયોગ અને પ્રોત્સાહિત કરવાનો છે. આ ઓર્ગેનાઇઝેશનનુ હેડક્વાર્ટર જેદ્દા, (સાઉદી અરબ)માં આવેલું છે. આ ઓર્ગેનાઇઝેશને આ વખતે ભારતની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને સ્પેશ્યલ અતિથિ તરીકે નિમંત્રણ આપ્યુ છે. પાકિસ્તાનના બૂમબરાડા બેઅસર, મુસ્લિમ દેશોના સૌથી મોટા સંગઠન OICએ સુષ્મા સ્વરાજને બોલાવ્યા, જાણો વિગતે સુષ્મા સ્વરાજને નિમંત્રણ આપવું એટલા માટે મહત્વપૂર્ણ છે કેમકે આ સંગઠને ભારત જેવા રાષ્ટ્રને હંમેશા બહિષ્કાર કર્યો છે. ભારતમાં બે-ત્રણ મુસ્લિમ દેશોને છોડીને સૌથી વધુ મુસલમાન રહે છે, પણ આ સંગઠને ભારતને સદસ્યતા આપવાનું દુર, સુપરવાઇઝરનો દરજ્જો પણ આજ સુધી નથી આપ્યો. જ્યારે સુપરવાઇઝર તરીકે રશિયા, થાઇલેન્ડ અને કેટલાક નાના મોટા આફ્રિકી દેશોને હંમેશા બોલાવવામાં આવે છે. પાકિસ્તાનના બૂમબરાડા બેઅસર, મુસ્લિમ દેશોના સૌથી મોટા સંગઠન OICએ સુષ્મા સ્વરાજને બોલાવ્યા, જાણો વિગતે આ વખતે પાકિસ્તાનના બૂમબરાડા બાદ પણ ભારતને OICમાં બોલાવવામાં આવ્યુ છે. 1લી માર્ચે થનારા આ અધિવેશનમાં સુષ્મા સ્વરાજ મુખ્ય અતિથિ હશે, જ્યારે પાકિસ્તાને અહીં જવાની ના પાડી દીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Embed widget