શોધખોળ કરો

Most Scary Forest: આ છે વિશ્વનું સૌથી ડરામણું જંગલ, રાત્રે આવે છે વિચિત્ર અવાજો,બોલિવૂડ ફિલ્મના શૂટિંગ માટે પણ નહોતી મળી મંજૂરી

Most Scary Forest: દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે ખૂબ જ ડરામણી છે, પરંતુ આજે અમે તમને એક એવા જંગલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એટલું ડરામણું છે જ્યાં સરકાર પણ જવાની ના પાડી દે છે.

Most Scary Forest: દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ભલભલા સુરવીર પણ  જવાથી કંપી જાય છે. આ જગ્યાઓના પોતાના રહસ્યો છે, અમે તમને આમાંથી એક જંગલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સરકાર પણ લોકોને આ જંગલમાં જવાની મનાઈ કરે છે. હકીકતમાં કહેવાય છે કે જે આ જંગલમાં જાય છે તે ક્યારેય પાછો નથી આવતો. કહેવાય છે કે આ જંગલમાં લોકો રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે.

જે અહીં ગયો છે તે ક્યારેય પાછો આવ્યો નથી

આ જંગલ રોમાનિયાના ટ્રાન્સલ્વેનિયા પ્રાંત એટલે કે ક્લુજ કાઉન્ટીમાં છે. તે ક્લુજ-નેપોકા શહેરની પશ્ચિમમાં સ્થિત છે. જે અંદાજે 700 એકરમાં ફેલાયેલ છે. એવું માનવામાં આવે છે કે સેંકડો લોકો આ જંગલમાં ગયા હતા અને ગુમ થયા હતા. આ જંગલનું નામ 'હોયા બસ્યુ' છે, જેને દુનિયાનું સૌથી ડરામણું જંગલ કહેવામાં આવે છે. આ જંગલમાં બનતી રહસ્યમય ઘટનાઓને કારણે તેને રોમાનિયાનું બરમુડા ટ્રાય એંગલ પણ કહેવામાં આવે છે. આ જંગલના વૃક્ષો એટલા વાંકાચૂકા અને વળેલા છે કે તેઓ દિવસ દરમિયાન પણ ડરામણા લાગે છે. કહેવાય છે કે અહીં ગયા પછી લોકો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે, જેના કારણે લોકો માને છે કે આ જંગલમાં ભૂત-પ્રેત રહે છે.

આવી રહસ્યમય ઘટનાઓ બની છે

કહેવાય છે કે આ જંગલમાં અનેક રહસ્યમય ઘટનાઓ બની છે. એક દંતકથા છે કે આ જંગલમાં એક ભરવાડ અને તેના 200 ઘેટાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. એક સૈન્ય ટેકનિશિયને દાવો કર્યો હતો કે તેણે આ જંગલમાં એક રહસ્યમય ઉડતી વસ્તુ જોઈ હતી. આ સિવાય વર્ષ 1968માં એમિલ બારિયા નામના વ્યક્તિએ આ જંગલના આકાશમાં અલૌકિક દેહ જોયો હોવાનો દાવો કર્યો હતો.

આ સિવાય કેટલાક પ્રવાસીઓએ એવો પણ દાવો કર્યો છે કે તેઓ અહીં ફરવા આવ્યા હતા, પરંતુ તેમાંથી કેટલાક અચાનક રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા, જ્યારે તેઓ તેમને શોધવા જંગલમાં ગયા તો ત્યાંથી વિચિત્ર અવાજો આવવા લાગ્યા. કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે તેઓ આ જંગલમાં રહસ્યમય રડવાનો અવાજ સાંભળતા રહે છે. વૈજ્ઞાનિકો પણ આ જંગલનું રહસ્ય ઉકેલી શક્યા નથી. આ જ કારણ છે કે આ જંગલને દુનિયાનું સૌથી ડરામણું જંગલ માનવામાં આવે છે. કહેવાય છે કે બોલિવૂડની ફિલ્મ રાઝ 4નું શૂટિંગ આ જંગલમાં થવાનું હતું, જોકે સરકાર તરફથી પરવાનગી આપવામાં આવી ન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Embed widget