શોધખોળ કરો

General Knowledge: આ છે દુનિયામાં સૌથી વધુ જોવાયેલી તસવીર, જાણો તેની પાછળનું રસપ્રદ કારણ

General Knowledge: આજે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં ફોટો અને વિડિયો કન્ટેન્ટમાં કોઈ કમી નથી. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ વખત જોવામાં આવતો ફોટો કયો છે? કોણે તેને ક્લિક કર્યો હતો.

General Knowledge: મોટાભાગના લોકો ફોટોગ્રાફના શોખીન હોય છે. આજે, સોશિયલ મીડિયાના યુગમાં, લોકો ફરવાને કરવાને બદલે ફોટા અને વીડિયો બનાવવા પર વધુ ધ્યાન આપે છે. પરંતુ આજે અમે તમને એક એવા ફોટો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દુનિયાભરમાં સૌથી વધુ વખત જોવામાં આવ્યો છે. હા, જાણો કયો ફોટો સૌથી વધુ વખત જોવામાં આવ્યો છે.

ફોટો

એક ફોટો હજાર શબ્દો બરાબર હોય છે. પરંતુ જ્યારે લોકોને પૂછવામાં આવે છે કે કયો ફોટો અત્યાર સુધી સૌથી વધુ વખત જોવામાં આવ્યો છે, ત્યારે લોકો વારંવાર લિયોનાર્ડો દ વિન્સી અથવા પિકાસોના ચિત્રો યાદ કરે છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. સૌથી વધુ જોવાયેલ ફોટો આનાથી અલગ છે.

વિન્ડોવાળો ફોટો

તમને જણાવી દઈએ કે વિન્ડોઝના XP વર્ઝન પર દેખાતા ફોટો સૌથી વધુ વાર જોવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 2001 અને 2007 ની વચ્ચે આ તસવીર વિન્ડોઝ XP ડેસ્કટોપ પર વોલપેપર તરીકે સૌથી વધુ જોવા મળતી હતી. જોકે, આ પછી પણ ડેસ્કટોપ પર આ તસવીર યથાવત છે. આ તસવીરને લઈને મોટાભાગના લોકોનું માનવું હતું કે તે નકલી છે અને દુનિયામાં આવી કોઈ જગ્યા નથી. લોકોને લાગ્યું કે તેને કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરવામાં આવી છે. પરંતુ વાસ્તવમાં આ તસવીર વાસ્તવિક હતી.

જાણો કોણો આ ફોટો ક્લિક કર્યો હતો
મળતી માહિતી મુજબ, દૂરથી દેખાઈ રહેલા વાદળી આકાશ અને લીલા ઘાસના મેદાનો સાથેની આ તસવીર કેલિફોર્નિયાના સોનોમા ભાગની છે. આ ફોટો ફોટોગ્રાફર ચાર્લ્સ ઓરિયરે જાન્યુઆરી 1996માં કેપ્ચર કર્યો હતો. ચાર્લ્સે બપોરે આ તસવીર ક્લિક કરી હતી. તે સમયે તે તેની ગર્લફ્રેન્ડને મળવા જતો હતો. તેણે આ તસવીર પ્રવાસ દરમિયાન કેપ્ચર કરી હતી અને તેને કલ્પના પણ ન હતી કે તે વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી તસવીરોમાંની એક બની જશે. અગ્રણી ટેક કંપની માઇક્રોસોફ્ટ દ્વારા તેની વિન્ડોઝ XP એડિશનમાં વોલપેપર તરીકે તેની તસવીર રજૂ કરવામાં આવી હતી. જે બાદ આ તસવીર વ્હાઇટ હાઉસથી રશિયન રાષ્ટ્રપતિના ઓફિશિયલ કોમ્પ્યુટર પર દેખાતી હતી.

2014 થી પ્રતિબંધ લાદવામાં આવ્યો

2014 માં, માઇક્રોસોફ્ટે તેને તેના વિન્ડોઝ ડેટામાંથી દૂર કરી. આ નિર્ણય લેવામાં આવ્યો તે પહેલા 30 કરોડ કોમ્પ્યુટરમાં આ તસવીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. હાલમાં, વિશ્વભરના 0.1 ટકા વપરાશકર્તાઓ હજી પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. ડેઈલીમેલના અહેવાલ મુજબ, આ પસંદગીના યુઝર્સમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સામેલ છે. ચાર્લ્સ અનુસાર, તે ફોટોગ્રાફ્સમાં રંગોને ઉભારવા માટે ફ્યુઝી ફિલ્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ 

 ઇસરોના સ્પેસ મિશનથી સામાન્ય લોકોના જીવન પર શું અસર પડે છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Embed widget