શોધખોળ કરો

ચીનમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ, બેના મોત

હેનાન પ્રાન્તના સૈનમેનક્સિયા શહેરમાં આ વિસ્ફોટ સાંજે લગભગ 5:50 વાગ્યે થયો હતો.

બેઇજિંગઃ મધ્ય ચીનમાં એક ગેસ પ્લાન્ટ શુક્રવારે એક મોટો વિસ્ફોટ થયો હતો. ચીની મીડિયા અનુસાર, હેનાન પ્રાન્તના સૈનમેનક્સિયા શહેરમાં આ વિસ્ફોટ સાંજે લગભગ 5:50 વાગ્યે થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લગભગ ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં આવેલી ઇમારતોની બારીઓ અને દરવાજા તૂટી ગયા હતા. એક રિપોર્ટ અનુસાર, હેનાના પ્રાન્તના સૈનમેનક્સિયા શહેરમાં આ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. ચીની ન્યૂઝ એજન્સી સિન્હુઆએ કહ્યું કે, આ વિસ્ફોટ હેનાન કોલ ગેસ ગ્રુપ ફેક્ટરીની એર સેપરેશન યુનિટમાં થયો છે. હાલમાં તમામ પ્રકારના પ્રોડક્શન પ્લાન્ટ પર રોક લગાવી દેવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Embed widget