શોધખોળ કરો
Advertisement
બ્રિટનના PMની પ્રેગનન્ટ ફિયાન્સીને કોરોનાના લક્ષણોને કારણે આઇસોલેશનમાં રખાયા
કૈરી સાયમંડ્સે કહ્યું કે, તેમનામાં પણ કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. હાલમાં તેઓ આરામ કરી રહ્યા છે અને પહેલા કરતા સારી સ્થિતિમાં છે
નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને પ્રેગનન્ટ ફિયાન્સી કૈરી સાયમંડ્સે રવિવારે કહ્યું કે, તેમનામાં પણ કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. હાલમાં તેઓ આરામ કરી રહ્યા છે અને પહેલા કરતા સારી સ્થિતિમાં છે. તે અગાઉથી જ જોનસનથી અલગ સેલ્ફ આઇસોલેશનમાં છે. અગાઉ બ્રિટનના વડાપ્રધાન કોરોના વાયરસના પોઝિટીવ થયા હતા અને તે હાલમાં ડાઉનિંગ સ્ટ્રીરમાં આઇસોલેશનમાં રહે છે.
કેરીએ ટ્વિટર પર લખ્યું કે,મારામાં છેલ્લા સપ્તાહથી કોરોના વાયરસના મુખ્ય લક્ષણો જોવા મળ્યા જેથી આરામ કરી રહી છું. મને ટેસ્ટની જરૂર પડી નહી અને સાત દિવસથી આરામ બાદ હું અગાઉ કરતા સારુ અનુભવી રહી છું. તેમણે લખ્યુ કે, કોરોના સાથે પ્રેગનન્સી ચિંતાજનક હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement