શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ચીન સાગરના વિવાદિત વિસ્તારમાં ઘૂસ્યુ US મરીન, ચીન ભડક્યું
નવી દિલ્લીઃ અમેરિકન નેવીના એક યુદ્ધજહાજે ગઇકાલે દક્ષિણ ચીન સાગરના એક વિવાદિત દ્ધિપ પાસે પહોંચીને ચીનને ચેતવણી આપી છે. ચીન આ વિસ્તારને પોતાનો ગણાવી રહ્યો છે. આ ઘટના બાદ ચીની યુદ્ધજહાજે તેને વિસ્તાર છોડવાની ચેતવણી આપી હતી.
અમેરિકન અધિકારીએ કહ્યુ હતું કે તેમના યુદ્ધજહાજે સાઉથ ચાઇના સીમાં પ્રવેશતા રોકવાના ચીનના પ્રયાસનો વિરોધ કરવા માટે પોતાનું યુદ્ધજહાજ મોકલ્યુ હતું. ચીની સંરક્ષણ મંત્રાલયે અમેરિકાની આ કાર્યવાહીને ગેરકાયદેસર અને ઉશ્કેરણીજનક ગણાવી કહ્યુ હતું કે, તેમના બે યુદ્ધજહાજોએ અમેરિકન યુદ્ધજહાજને વિસ્તાર છોડી દેવાની ચેતવણી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
દુનિયા
Advertisement