શોધખોળ કરો

Farewell Speech: ટ્રમ્પે કેપિટલ હિલ હુમલાની કરી નિંદા, નવા રાષ્ટ્રપતિ બાઇડેનને લઈ કહી આ વાત

ટ્રમ્પે કહ્યું, આપણે બધાને અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે એક મિશન શરૂ કર્યું. આપણે વિશ્વના ઈતિહાસમાં સૌથી મોટી અર્થવ્યવસ્થાનું નિર્માણ કર્યું.

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ આજે ખતમ થઈ રહ્યો છે. થોડા કલાકો બાદ નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડેન રાષ્ટ્રપતિના શપથ લેશે. આ પહેલા ટ્રમ્પે તેમની ફેરવેલમાં અંતિમ વખત અમેરિકાની જનતાને સંબોધન કર્યુ હતું. જે દરમિયાન તેમણે કેપિટોલ હિલમાં થયેલી હિંસાની નિંદા કરી અને નવા રાષ્ટ્રપતિ બાઇડેનને શુભકામના આપી. ટ્રમ્પે વીડિયો સંદેશમાં કહ્યું, કેપિટોલ પર થયેલા હુમલાથી બધા ભયભીત હતા. રાજકીય  હિંસા અમેરિકનો પર દરેક બાજુથી કરવામાં આવેલો હુમલો છે. જેને ક્યારેય સાંખી લેવાય નહીં.  ટ્રમ્પે વિદાય ભાષણમાં કોરોના વાયરસનો પણ ઉલ્લેખ કરી કહ્યું, ચીન સાથે અમારી અનેક વ્યૂહાત્મક રણનીતિ હતી. આપણા વેપારી સંબંધ ઝડપથી બદલાઈ રહ્યા હતા અને અમેરિકામાં અબજો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ કોરોના વાયરસે આપણને અલગ દિશામાં લઈ જવા મજબૂર કર્યા. તેમણે કહ્યું, આપણે બધાને અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે એક મિશન શરૂ કર્યું. આપણે વિશ્વના ઈતિહાસમાં સૌથી મોટી અર્થવ્યવસ્થાનું નિર્માણ કર્યું. જેમણે કોઈ નવી લડાઈ શરૂ ન કરી હોય તેવા રાષ્ટ્રપતિ હોવાનો મને ગર્વ છે.
ફેરવેલમાં ટ્રમ્પે પત્ની મેલાનિયા અને પરિવારનો પણ સમર્થન માટે આભાર માન્યો હતો. તેમણે આગામી રાષ્ટ્રપતિ બાઇડેનને સફળતાની શુભકામના પાઠવી કહ્યું, હવે આપણે નવા પ્રશાસનનું સ્વાગત કરીએ છીએ અને અમેરિકાને સુરક્ષિત તથા સમૃદ્ધ બનાવવા પ્રાર્થના કરીએ છીએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Embed widget