શોધખોળ કરો
Advertisement
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પૉઝિટીવ, પત્ની મેલિનિયા ટ્રમ્પ પણ સંક્રમણનો શિકાર
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ આ વાતની જાણકારી આપતા ટ્વીટ કર્યુ છે. તેમને કહ્યું કે, તે અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના સંક્રમણનો શિકાર થઇ ગયા છે
વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પૉઝિટીવ થઇ ગયા છે અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ કોરોના સંક્રમણનો શિકાર થઇ છે. આ રિપોર્ટ ચોંકાવનારો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ આ વાતની જાણકારી આપતા ટ્વીટ કર્યુ છે. તેમને કહ્યું કે, તે અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના સંક્રમણનો શિકાર થઇ ગયા છે.
ટ્રમ્પના ખાનગી સલાહકાર કોરોનો પૉઝિટીવ આવતા ટેસ્ટ કરાવ્યો....
વ્હાઇટ હાઉસનમાં ડ્રોનાલ્ડ ટ્રમ્પના ખાનગી સલાહકાર હોપ હિક્સ પણ કોરોના સંક્રમણનો શિકાર થઇ ગયા હતા, આ પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી, તેના ખાનગી સલાહાક કોરોનાનો શિકાર થયા પછી તેમને અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.
માસ્ક ન હતા પહેરતા ટ્રમ્પ
ધ્યાન રહે કે જ્યારે કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો અને અમેરિકામાં સ્થિતિ ગંભીર થઇ રહી હતી, ત્યારે પણ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોઇ સમારોહમાં અને સાર્વજનિક કાર્યક્રમોમાં માસ્ક ન હતા પહેરતા હતા, અને તેમને કહ્યું હતુ કે હું આની જરૂરી નથી સમજતો. જોકે બાદમાં તેમને માસ્કનો ઉપયોગ શરૂ કર્યો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
આરોગ્ય
દેશ
Advertisement